સુરતમાં નણંદે ભાભી સાથે કર્યું અશ્લીલ કામ- પોલીસ સામે આપવીતી કહેતા આંખમાં આંસુ આવી ગયા

સુરતમાં એક અજીબો ગરીબ કિસ્સો સાંભળવા મળ્યો છે. આમ તો આજકાલ એવા કિસ્સાઓ સંભળા મળે છે કે જેની પર આપણે વિશ્વાસ નથી કરી શકતા અને…

સુરતમાં એક અજીબો ગરીબ કિસ્સો સાંભળવા મળ્યો છે. આમ તો આજકાલ એવા કિસ્સાઓ સંભળા મળે છે કે જેની પર આપણે વિશ્વાસ નથી કરી શકતા અને ચોંકી જઈએ છીએ ત્યારે ફરી એક વાર સુરત ખાતે એવો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેને લઈને સૌં ચોકી ઉઠ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે નણંદ લેસ્બિયન છે. રેશ્માની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે પતિ, સાસુ, નણંદ અને નણંદોઈ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, દહેજ અને મારપીટ અંગેનો ગુનો નોંધ્યો છે.

આજકાલ ખરેખર અજીબો ગરીબ અને માનવતાની તમામ હદ વટાવતા અને પરિવારના સભ્યોના સબંધને લાંછન રૂપ કીસાઓ પ્રકાશમાં આવતા રહે છે  ત્યારે આવોજ એક વધારે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.સુરતના લિંબાયતમાં પરિણીતા સાથે સગી નણંદે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. સાંભળીને ઝટકો લાગ્યોને.. અમને પણ લાગ્યો હતો. પરંતુ જ્યારે પરિણીતાએ ફરિયાદ નોંધાવી ત્યારે સમગ્ર ઘટનાની હકીકત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

સુરત શહેરમાં આ પ્રકારની પોલીસ ફરિયાદ ઇતિહાસમાં સંભવત સૌં પ્રથમ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.હાલ તો પોલસે પરિણીતાની ફરિયાદ દાખલ કરાઈ લેવાઈ છે અને સાસુ અને પતિ વિરુદ્ધ દહેજ અને અત્યાચારનો ગુનો નોંધાયો છે. અને પોલીસે તપાસ આદરી દીધી છે પોલીસે કહ્યું છે કે પરણીતાની ફરિયાદ પ્રમાણે ગુનેગારોને સજા મળશે અને પરણીતાને ન્યાય મળશે.

સુરતમાં બનેલી ઘટના વિષે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે લિંબાયત ખાતે હાલ પિયરમાં રહેતી 24 વર્ષીય નિર્ભયા (નામ બદલ્યું છે)ના લગ્ન એક વર્ષ અગાઉ ડુંભાલના આકીબ સાથે થયા હતા. નિર્ભયા સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. શરૂઆતમાં સાસરીયામાં બધું સમુસુતરું ચાલ્યું હતું, પણ થોડા સમય બાદ સાસરિયાઓની અસલિયત સામે આવી હતી. અગાઉ પણ પરણિતા એકલી હોય ત્યારે તેણે ગંદા ઈશારા પણ કર્યા હતા.

સુરતમાં બનેલી ઘટના વાયુવેગે ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી તો બીજી તરફ પરિણતાના જણાવ્યા અનુસાર થોડા દિવસો બાદ ઘરમાં રેશ્મા એકલી હતી ત્યારે નણંદ તેની સાથે વિચિત્ર હરકતો કરવા લાગી હતી. પુરુષની જેમ ચુંબન કરી બાહુપાશમાં જકડી નણંદે શારીરિક છેડછાડ પણ કરી હતી. જોકે તે સમયે રેશ્માએ નણંદ મસ્તી કરી હોવાનું માની વાતને બહુ ગણકારી નહોતી.

ત્યારબાદ ગત એપ્રિલ મહિનામાં રમજાનના સમયે પણ રાત્રિ દરમિયાન નણંદે ઘરમાં એકલતાનો લાભ લઈ ભાભી રેશ્મા સાથે બળજબરી કરી હતી. રેશ્માને નિર્વસ્ત્ર કરી ગુપ્ત ભાગે અડપલાં પણ કર્યા હતા. જેનો વિરોધ કર્યો છતાં નણંદે પુરુષની માફક જબરદસ્તી કરી બદકામ કર્યું હતું.પોલીસના જણાવ્યા પ્રમાણે નણંદ લેસ્બિયન છે. રેશ્માની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે ગુનો નોંધ્યો છે.

પીડિતાએ આ તામમ વાતો ઘરના પરિવારજનોને જણાવતા પરિવારના સભ્યો પરણીતાની વિમુખ થઇ ગયા હતા અને નિર્ભયાની વાત સાંભળવાને બદલે તેની સાથે ગાળાગાળી કરી ધાકધમકી આપી હતી. સાસરીયાઓએ ‘નણંદને અસરાત છે, એની ઉપર પુરુષ માણસ હાવી થાય છે’ એમ કહી આ વાત કોઈને પણ નહિ કરવા રેશ્માને ધમકાવી હતી, સાથોસાથ તલાક આપી દેવાની પણ ધમકી આપી હતી. જેને પગલે નણંદે ફરીથી રેશ્મા સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *