સુરત સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ પોલીસે પકડી દોઢ કરોડની રદ્દ થયેલી જૂની ચલણી નોટ

જૂની ભારતીય રદ્દ થયેલી ચલણી નોટ મળવાનો સીલ સીલો યથાવત રહ્યો છે. હવે સુરતમાં આ નોટો પકડાઈ હોવાથી સુરત પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

વિશ્વસનીય માધ્યમો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત SOG પોલીસ એ 1.49 કરોડ ની નોટ અમરોલી વિસ્તારમાંથી ઝડપી પાડી છે.

સુરત સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ પોલીસ એ પ્રવીણ માંગુકિયા નામ ના ઈસમ ની ધરપકડ કરી વધુ પૂછ પરછ હાથ ધરી હોવાની વાત સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *