સુરત: કતારગામ વિસ્તારમાં બુટ ચંપલના શૉ રૂમમાં બની ચોરીની ઘટના – CCTV ફૂટેજ થયા વાઈરલ

ગુજરાતમાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી રહી છે. સૂરતના કતારગામ વિસ્તારમાં આવેલ હરિઓમ મિલ પાસે આવેલ શાયોના ફૂટવેરમાં ફરીએક વખત ચોરીની ઘટના સામે આવી છે.

અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ આજ દુકાનમાંથી 2 વખત ચીરીની ઘટના સામે આવી ચુકી છે. અને મહ્ત્વ્નીવત એ છે કે, જે જગ્યાએ ચીરીની ઘટના બનવા પામી છે તેની સામે જ પોલીસ સ્ટેશન પણ આવેલ છે. ટેમ છતાં અવાર-નવાર આ એક જ દુકાનમાંથી ચોરી થઈ રહી છે.

કતારગામના વેડરોડ વિસ્તારમાં બુટ ચંપલના શૉ રૂમમાં તસ્કરો હાથ ફેરો કરી ગયા છે. જોકે, તેના CCTV ફૂટેજ પણ હાલમાં સોશ્યલ મીડિયામાં આ ચોરી ની ઘટના વાઈરલ થઈ રહી છે. આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનની સામે જ બની હતી. જેના કારણે લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *