લાઈવ વિડીયો: દિવાળી પહેલા જ સુરતમાં ચપ્પુની અણીએ યુવાનને બિહાર સ્ટાઇલમાં લૂંટયો

સુરતમા દીનપ્રતિદીન ગુનાખોરીનો ગ્રાફ વઘતો જતો હોય તેવુ લાગી રહ્યુ છે. જાહેરમા ચપ્પુ બતાવી લુંટ ચલાવવાની ઘટના ફરી એક વાર સામે આવી છે. સુરતના વરાછા…

સુરતમા દીનપ્રતિદીન ગુનાખોરીનો ગ્રાફ વઘતો જતો હોય તેવુ લાગી રહ્યુ છે. જાહેરમા ચપ્પુ બતાવી લુંટ ચલાવવાની ઘટના ફરી એક વાર સામે આવી છે. સુરતના વરાછા મોહનનગર પાસે આવેલી કરિયાણાની દુકાનમા એક યુવાન ગયો હતો. દરમિયાન ત્રણ જેટલા લોકો દુકાન પર આવ્યા હતા. જે પૈકી એક શખ્સે મોઢા પર રુમાલ બાંધ્યો હતો. આ ત્રણેય દુકાન પર આવતાની સાથે જ અન્ય યુવાનને પહેલા તો માર માર્યો હતો. બાદમા તેને ચપ્પુ બતાવી તેની પાસે રહેલા રુપિયાની લુંટ ચલાવી ભાગી છુટયા હતા. લુંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઇ ગઇ હતી. જે ફુટેજના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરુ કરી હતી.

જુઓ સીસીટીવી માં કેદ થયેલી સમગ્ર ઘટનાનો વિડીયો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *