ગર્ભવતી પત્ની અસહ્ય દર્દથી પીડાતી રહી અને નરાધમ પતિએ તાંબાના તારથી સીવી લીધો મહિલાનો પ્રાઈવેટ પાર્ટ

દેશમાં મહિલાઓ સાથે સતત વધતાં જઈ રહેલ મહિલાઓની સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારને લઈ કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ…

દેશમાં મહિલાઓ સાથે સતત વધતાં જઈ રહેલ મહિલાઓની સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારને લઈ કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ સામે આવી રહેલ એક ઘટનાને લીધે સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે.

નરાધમ પતિ આશંકાના આધારે જ ટાંકા લઈને પત્નીનો પ્રાઈવેટ પાર્ટ જ સીવી નાખ્યો હતો. પત્ની દર્દથી કણસતી રહી હતી પરંતુ નરાધમ પતિને સહેજ પણ દયા આવી ન હતી. નરાધમ પતિએ પત્નીના પ્રાઈવેટ પાર્ટને દોરાથી નહીં પરંતુ ત્રાંબાના તારથી સીવી લીધું હતું.

મહિલા લોહીલુહાણ થઈ ગઈ હતી. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પીડિત મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળી રહેલ જાણકારી મુજબ એક શખ્સને શંકા કરવાનું એવું ભૂત માથે સવાર થઈ ગયુ હતું કે, તેણે પોતાની ગર્ભવતી પત્નીની સાથે અમાનવીય વ્યવહાર કરવા માટે મજબૂર બન્યો હતો.

પતિએ પોતાની જ ગર્ભવતી પત્નીના પ્રાઈવેટ પાર્ટ્સને તાંબાના વાયરથી સિલ કરી દીધો હતો. એક શખ્સે પોતાની પત્નિના લગ્નેતર સંબંધને લઈને આશંકા હતી. આ વાતને લઈ પતિ-પત્નિ વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. શનિવારે ફરી એકવખત પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં ગુસ્સામાં આવેલ પતિ હિંસક બની ગયો હતો.

પતિએ પોતાની પત્નિની સાથે મારપીટ કરી હોવાંથી મહિલા બુમો પાડતી રહી હતી. આ દરમિયાન તેણે પત્નિના પ્રાઈવેટ પાર્ટ્સને તાંબાના તારથી સિલ મારી દીધું હતું.

પ્રાઈવેટ પાર્ટ્સમાં ટાંકા લઈ લીધા :
પીડિતાએ કહ્યું હતું કે, તેના પતિએ આશંકાને લીધે એનાં પ્રાઈવેટ પાર્ટ્સમાં ટાંકા લઈ લીધા હતા. પીડિતાનો પતિ તેને કોઈની સાથે બોલવા પણ દેતો ન હતો. બંનેના લગ્ન અંદાજે 2 વર્ષ અગાઉ થયાં હતા. ઘણીવખત પરિવારવાળા સમજાવતા હોવાં છતાં પતિ સમજતો જ ન હતો.

ગંભીર સ્તિથીમાં પીડિતાના પરિવારવાળાએ તેને હોસ્પિટલમાં ભરતી કરાવી છે. પતિની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. પોલીસ ફરિયાદ પછી આરોપી નરાધમ પતિની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ ઘટના ઉત્તર પ્રદેશમાં આવેલ રામપુર ગામમાંથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *