Lockdown માં બહાર રખડી રહેલા યુવકોને પોલીસે પૂરી દીધા કોરોનાગ્રસ્ત દર્દીના એમ્બ્યુલન્સમાં, જુઓ કેવા થયા હાલ

તમિળનાડુ પોલીસે જાહેર કરેલા એક જાગૃતિના વીડિયોમાં, પોલીસ કર્મીઓએ લોકડાઉન ઉલ્લંઘન કરનારાઓને એમ્બ્યુલન્સની અંદર બેસાડી દીધા હતા, જેમાં એક નકલી COVID-19 દર્દી છે તેવું કહેવામાં…

તમિળનાડુ પોલીસે જાહેર કરેલા એક જાગૃતિના વીડિયોમાં, પોલીસ કર્મીઓએ લોકડાઉન ઉલ્લંઘન કરનારાઓને એમ્બ્યુલન્સની અંદર બેસાડી દીધા હતા, જેમાં એક નકલી COVID-19 દર્દી છે તેવું કહેવામાં આવ્યું. જેવા આ યુવકોને એમ્બ્યુલન્સ પાસે લઇ ગયા તે સાથે ડર ના માર્યા ધમપછાડા કરવા લાગ્યા.

એમ્બ્યુલન્સની અંદરનો દર્દી ખરેખર કોરોનાવાયરસ પોઝીટીવ નથી. લોકડાઉન ભંગ કરનારાઓમાં ભય પેદા કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જેથી તેઓ બિનજરૂરી રીતે ઘરની બહાર ન આવે. ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પોલીસની આ અનોખી તરકીબ વિડિઓ જુઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *