નાગિન ફેમસ તેજસ્વી પ્રકાશે કરાવ્યું હોટ ફોટોશૂટ, પોઝ જોઇને દિલ ગાર્ડન-ગાર્ડન થઇ જશે

ફેમસ ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ દિવસેને દિવસે બોલ્ડ બની રહી છે. હાલમાં જ ટીવીમાં નાગિનનું પાત્ર ભજવી રહેલી તેજસ્વી પ્રકાશે સોશિયલ મીડિયા પર કેટલીક એવી…

ફેમસ ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ દિવસેને દિવસે બોલ્ડ બની રહી છે. હાલમાં જ ટીવીમાં નાગિનનું પાત્ર ભજવી રહેલી તેજસ્વી પ્રકાશે સોશિયલ મીડિયા પર કેટલીક એવી તસવીરો શેર કરી હતી, જેને જોઈને ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા હતા.

આ લેટેસ્ટ તસવીરોમાં તેજસ્વી પ્રકાશે તેનું બોલ્ડ ફોટોશૂટ લાઇટ લાઇટમાં કરાવ્યું છે. તસવીરોમાં, બ્લુ રંગના કોટ સાથે પેન્ટ પહેર્યું છે.

તસવીરોમાં અભિનેત્રી કિલર લુક આપતી જોવા મળી રહી છે.

ખરેખર, તેજસ્વી પ્રકાશ આ ડ્રેસ પહેરીને મુંબઈમાં ગ્રેઝિયા એવોર્ડ 2022માં ગઈ હતી. જ્યાં તેના ડ્રેસની ખૂબ ચર્ચા થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *