પાર્કમાં આગ લાગ્યાનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પાર્કમાં આગ લાગે છે અને તે આ ધીમે ધીમે આખા પાર્કમાં ફેલાવા લાગે છે. પાર્કમાં વૃક્ષો, સફેદ રંગનું ઘાસ અને બેસવા માટેના બાંકડાઓ પણ હાજર છે.
સૌથી દિલચશ્પ વાત તો એ છે કે જેવી પાર્કમાં આગ ફેલાવવા લાગી તો ત્યાંના વૃક્ષો અને ઘાસના સળગતા નથી પરંતુ લીલા થવા લાગે છે. જી હા આ વાત તમને કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નહી લાગે પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે જે સફેદ ઘાસ તે આગની લપેટમાં આવ્યા બાદ લીલા રંગનું થવા લાગે છે.ફક્ત એટલું જ નહીં પાર્કમાં જે બેસવા માટે બેન્ચ મૂકવામાં આવી છે તેને પણ કશું નથી થતું.
આ વીડિયો અને ક્લબ ડી મોન્ટાના એ પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો છે.સાથે જ લખવામાં આવ્યું છે કે આ વિડીયો તમને કોઈ ફિલ્મથી ઓછો નહીં લાગે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news