ભારતમાં પાકિસ્તાનના 23 અપરાધીઓ ખુલેઆમ ફરી રહ્યા છે, જે કોઈપણ માહિતી આપશે તેને મળશે 10 લાખનું ઇનામ

ભારતમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) વોન્ટેડ ગુનેગારોની સૂચિ બનાવે છે. આમાં એવા ગુનેગારો શામેલ છે કે, જેમણે મોટા મોટા ગુના કર્યા હોવાનું સામે આવ્યું છે.…

ભારતમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) વોન્ટેડ ગુનેગારોની સૂચિ બનાવે છે. આમાં એવા ગુનેગારો શામેલ છે કે, જેમણે મોટા મોટા ગુના કર્યા હોવાનું સામે આવ્યું છે. આટલું જ નહીં, એજન્સી આ વોન્ટેડને સૌથી વધુ પ્રાધાન્યતા સાથે કબજે કરવા માંગે છે. આ સૂચિ લોકો સામે પણ જાહેર પણ કરે છે. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં આવા વોન્ટેડ ગુનેગારોની સૂચિ સૌથી પહેલી હતી. એનઆઈએની યાદીમાં પાકિસ્તાનના 23 આતંકીઓનો સમાવેશ થયો છે.

જો કે, એનઆઈએની સૂચિમાં કેટલાક ભાગેડુ ગુનેગારો શામેલ છે, જેના માથા પર મોટા મોટા ઇનામો રાખવામાં આવ્યા છે. આ ઈનામ એવા બાતમીદારોને આપવામાં આવે છે જેઓ તેમના વિશે માહિતી આપે છે. તપાસ એજન્સીએ આવા કેટલાક ગુનેગારોને એક લાખથી લઈને દસ લાખ રૂપિયા સુધીનું ઇનામ રાખ્યું છે.

આ દર્દીઓને પકડવામાં જે કોઈ પણ મદદ કરશે તેને ઇનામ સ્વરૂપે 10 લાખ રૂપિયા આપવામાં આવશે. આ ગુનેગારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. સંદીપ વી ડાંગે, એસએસ લેફ્ટનન્ટ જનરલ નીક્કી સુમી, જુનેદ અકરમ મલિક અને અબુ બિલાલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *