સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.
આ વીડિયો હાલમાં યુટ્યુબ પર એક વિડીઓ ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે એક સુંદર છોકરાએ ખુલ્લાઆમ લોકોની વચ્ચે જ છોકરીને પૂછી નાખ્યું કે, એવી કઈ વસ્તુ છે જે તને દિવસ કરતાં રાત્રે લેવામાં વધુ મજા આવે. આ વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર યુવક જાહેરમાં જ બધાની સામે છોકરીને અવનવા અને અદ્ભુત સવાલો કરે છે.
આ છોકરો રસ્તે જતી છોકરીઓને કેટલાક અવનવા અને મનોરંજક સવાલ પૂછે છે. જેનો જવાબ આપવા છોકરઓ માટે ખુબ જ મુશ્કેલ બને છે. એક છોકરીને તો તે કહે છે કે, એવી કઈ વસ્તુ છે જે તને દિવસ કરતાં રાત્રે લેવામાં વધુ મજા આવે છે અને પછી છોકરીએ તેના જવાબમાં કહ્યું એવું કે… જે નીચે આપેલા વિડીઓમાં તમે જોઈ શકો છો.
જાહેર માં લોકો વચ્ચે આ રીતે ડબલ મીનિગ વાળી વાતો કરવી કેટલી યોગ્ય? હા પણ એક વાત ચોક્કસ છે કે, આ વિડીઓ જોઇને તમને પણ ખુબ જ મજા આવશે પણ સવાલ એ છે કે આ રીતે કોઈને જાહેરમાં જ આ પ્રકારના સવાલ કરીને કોઈને મુંજવણમાં મુકવા કેટલા યોગ્ય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.