દુનિયા ભલે ગમે તેટલી આગળ વધી ગઈ હોય પરંતુ આજે પણ સમાજમાં કેટલાક લોકો ટૂંકી વિચારધારાવાળા છે. જે છોકરીઓ માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. પંજાબ રાજ્યના ચંદુર ગામમાં આવો મામલો સામે આવ્યો છે જેને સાંભળી તમને વિશ્વાસ નહીં થાય.
પોતાના ગામ કે શહેરમાં પણ દહેજને લઈને ઘણી ઘટના તમે સાંભળી હશે જેના માટે લોકો વહુઓને ત્રાસ આપે છે. પરંતુ આજે જે મામલો સામે આવ્યો છે તેમાં લગ્નમાં ફેરા લેવા ના પહેલા જ વરરાજાએ વહુ ને મારવાનું શરૂ કરી દીધું.
ફેરા ના સમયે વરરાજાને જ્યારે ખબર પડી કે, તેને દહેજ ઓછું મળ્યું છે તો તે મંડપમાં જ ભડકી ગયો અને દુલ્હનને મારવાનું શરૂ કરી દીધું અને લગ્ન કર્યા વગર જ ઘરે આવી ગયો.છોકરી ખૂબ ખરાબ રીતે ઘાયલ થઈ ચૂકી હતી એટલા માટે તેને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.મહેંદી તેમજ લગ્નની સાડી પહેરીને હૉસ્પિટલમાં ડોકટરે છોકરી તેમજ તેના માતા-પિતાને કહ્યુ કે, તેઓ છોકરીઓને ના અપાવશે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી.
છોકરીના પરિવારજનોએ જણાવ્યું કે, તેમણે પોતાની દીકરી રમંદીપ કૌર ના લગ્ન પ્રીત સિંહ સાથે નક્કી કર્યા હતા. તેઓ અત્યંત કરી હોવા છતાં પોતાની મર્યાદાથી વધીને દહેજ આપ્યો હતો છતાં તેમને ઓછો લાગ્યો અને છોકરીને હાલત આવી કરી દીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle