સમગ્ર વિશ્વમાં આજે બધી બાજુ એક જ અવાજ ગુંજી રહ્યો છે, અને આ શબ્દ છે કોરોના. આ કોરોના વાયરસના કારણે વિશ્વમાં હજારો લોકો મોતને ભેટ્યા છે. અને લાખો લોકો આ વાયરસથી પીડાઈ રહ્યા છે. હવે આવા સમયમાં આ વાયરસે ઇતિહાસ બદલી નાખ્યો છે. કોરોના વાયરસે ઇતિહાસનું ચક્ર પણ ઊંધું ફેરવી નાખ્યું છે.
અંગ્રેજોએ 200 વર્ષ ભારતને ગુલામ બનાવ્યું હતું અને રાજ કર્યું હતું. અને હાલ એવી પરિસ્થિતિ છે કે 200 વર્ષ સુધી ભારતમાં રાજ કરનાર બ્રિટનનું શાસન હાલ ભારતીયના હાથમાં આવી ગયું છે. એટલે કે હાલ જે બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન હતા તે કોરોનાના શિકાર થઇ ચુક્યા છે, સાથે-સાથે મહારાણી કનિદૈ લાકિઅ એલિઝાબેથ પણ અકિલા સાવચેતીના હેતુસર બંને એ પોતાની જાતને સેલ્ફ ક્વોરેન્ટાઇન કરી નાખી છે.
પરિણામે તેમના વિશ્વાસુ ગણાતા અને મિનિસ્ટ્રીમાં મહત્વનો કનિદૈ લાકિઅ હોદ્દો ધરાવતા ભારતીય મૂળના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી ઋષિ સુનક તથા હોમ સેક્રેટરી અકીલા સુશ્રી પ્રીતિ પટેલને જવાબદારી સોંપતા તેઓ શાસનની કનિદૈ લાકિઅ ધુરા સાંભળી રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
કોરોના છોડાવશે વ્યસન: સિગારેટ અને માવાપ્રેમીઓ માટે આવ્યા દુઃખના મોટા સમચાર
કોરોના છોડાવશે વ્યસન: સિગારેટ અને માવાપ્રેમીઓ માટે આવ્યા દુઃખના મોટા સમચાર