ચીનથી 300 ગણો નાનો છે દેશ, પરંતુ કોરોનાથી મૃત્યુમાં ચીનથી આગળ નીકળ્યો

કોરોના મહામારી થી આખી દુનિયામાં હાહાકાર મચેલો છે જેનાથી અત્યાર સુધી 110000 થી વધારે મૃત્યુ થઈ ચૂક્યા છે.વેચી નથી કોરોનાવાયરસ નો કહેર શરૂ થયો હતો…

કોરોના મહામારી થી આખી દુનિયામાં હાહાકાર મચેલો છે જેનાથી અત્યાર સુધી 110000 થી વધારે મૃત્યુ થઈ ચૂક્યા છે.વેચી નથી કોરોનાવાયરસ નો કહેર શરૂ થયો હતો ત્યાં જેટલા મૃત્યુ થયા તેનાથી વધારે મૃત્યુ ચીનથી લગભગ ૩૦૦ ઘણા નાના દેશમાં થઈ ચૂક્યા છે.

યુરોપિયન દેશ બેલ્જિયમમાં ભારતીય સમય અનુસાર સવારે સાત વાગ્યે 56 મિનિટ સુધી 36 મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે જે ચીનમાં કોરોનાવાયરસ નો કહેર શરૂ થયો હતો ત્યાં તે 3341 મૃત્યુ થયા હતા.

બેલ્જિયમ નું ક્ષેત્રફળ 30689 વર્ગ કિલોમીટર છે જ્યારે ચીન નું ક્ષેત્રફળ 95,96,961 વર્ગ કિલોમીટર છે. બેલ્જિયમ ચીનના શેત્રફળ ના મામલે 312 ઘણો નાનો છે. બેલ્જિયમની રાજધાની બ્રૂસેલમાં યુરોપિયન યુનિયન મુખ્યાલય પણ છે.

ત્યાં ની વસ્તી ચીનના મામલે પણ ખૂબ જ ઓછી છે.2019 ની વસ્તી ગણતરી અનુસાર લગભગ એક કરોડ ૧૫ લાખની વસતિ છે તો ચીનની વસ્તી અનુમાનિત જનસંખ્યાના અનુસારે 1 અબજ 42 કરોડ છે.

જણાવી દઈએ કે મોતનો આંકડો ચીનથી વધારે થયા બાદ સાથે એવા દેશ થઈ ગયા છે જ્યાંથી વધારે મૃત્યુ થયા તેમાં સૌથી વધારે અમેરિકામાં 22115 મૃત્યુ થયા છે. ત્યારબાદ ઈટલી, સ્પેન, ફ્રાંસ, યુ.કે, ઈરાન અને બેલ્જિયમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *