અ’વાદમાં દારૂ ભરેલી કારનો પીછો કરતાં હાઇવે પર સર્જાયાં ફિલ્મી દ્રશ્યો- બુટલેગરો દારૂ ભરેલી ટ્રક ખાલી કરે તે પહેલા જ ત્રાટકી પોલીસ

Liquor worth 27 lakh seized in Ahmedabad: ગુજરાત રાજ્યમાં દારૂબંધી માત્રા ચોપડા ઉપર જ ચાલી રહ્યું  છે. અમદાવાદમાં દારૂબંધીના કડક કાયદાઓને આમલી કરણ પછી પણ અમદાવાદ સહિત ગુજરાતમાં દારૂનો ધંધો ચાલી રહ્યો  છે. બુટલેગર અલગ અલગ રીતે ઓપરેટિંગ રોજ લાખો કરોડો રૂપિયાનો દારૂ(Liquor worth 27 lakh seized in Ahmedabad) રાજસ્થાન,મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશથી લાવી રહ્યા છે. દારૂ લાવવામાં સફળ પણ થઈ થઈ રહ્યા છે. તો ક્યારેક કેટલાક પોલીસ તેમજ એવી ખાનગી એજન્સીઓ દ્વારા ઝડપાઈ જાય છે.

એક તરફ સ્ટેટિંગ બુટલેગરના ઇરાદા પર પાણી ફેરવી રહ્યું છે ત્યારે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ ઉતરી ગયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે તારીખ 12 જુલાઈ ના રોજ 17 લાખના દારૂના જઠ્ઠા સાથે બે આરોપીની ઘરપકડ પણ કરી છે. સોનાની ચાલી પાસે દારૂ ભરેલી ટ્રક પડી હતી જે ખાલી થાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી સ્ટાઈલ થી તેને પકડી પાડી હતી.

ક્રાઈમ બ્રાન્ચે કુલ 4488 દારૂની બોટલ જપ્ત કરી છે. જ્યારે અમદાવાદમાં કયા કયા બુટલેગરને દારૂનો જથ્થો આપવાનો હતો તે શોધો માટે ઝઘડો પ્રતિમાન કરી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે કુલ 27 લાખથી વધુ નો મુદ્દો માલ માલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજા રાજ્યમાંથી જ્યારે દારૂનો છઠ્ઠો અમદાવાદમાં આવતો હોય ત્યારે દારૂ લઈને આવનાર ડ્રાઇવરને પણ ખબર હોતી નથી કઈ જગ્યા પર છઠ્ઠો પહોંચાડવાનો હોય છે.

ડ્રાઇવર જ્યારે તારું ભરેલી ટ્રક લઈને આવે ત્યારે તેની વાત કરેલી જગ્યા પર ઉભો રહે છે. ડ્રાઇવર તેના માલિકને ફોન કરીને પહોંચી ગયો એ માહિતી આપે છે ત્યારે બાદ બુટલેગર ને ફોન કરીને માહિતી આપે છે. બુટલેગરનો ટ્રક ચલાવતા આવડતું હોય તેને મોકલે છે. સાગર ડ્રાઇવર પાસેથી ટ્રક લઈ લે અને પોતાની નિયત નક્કી કરેલી જગ્યા પર લઈ જાય છે.

ગઈકાલે ઓઢાવા શ્રીરામ સ્ટેટમાં દારૂ ભરેલી ટ્રક આવી હતી.જેમાં બુટલેગર દારૂ લેવા પોહ્ચ્જે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એડી પરમાર અને તેમની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી.ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગોવિંદ રાવત અને ઇમરાન ખાન પઠાણ ના નામે બે બુટલેગરની ધરપકડ કરી હતી.

મળતી માહિતી અનુસાર, કુરફાનબેગ મિરાજે દારૂની જથો મંગાવ્યો હતો અને જે ક્રાઈમ બ્રાન્ચને જોઈને ત્યાંથી ભાગી ગયો હતો. બાપુનગરના બુટલેગર ઇમરાન પહેલવાની પોતાના સાથીદાર ઇમરાનખાન પઠાને દારૂ લેવા માટે મોકલ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે હાલ ગોવિંદ રાવત,ઇમરાન ખાન પઠાણ સહિત બીજા પાંચ લોકોને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા ત્યારે ડ્રાઇવર ત્યાંથી ગુમ થઈ ગયો હતો. કુરકાંન ધરપકડ બાદ ઘણા બુટલેગર ના નામ સામે આવે તેવી શક્યતાઓ લાગી રહી છે. કુરબાની દારૂ  ઉતારવા માટે રોજ અલગ અલગ જગ્યાએ નો ઉપયોગ કરે છે. મળતી માહિતી અનુસાર કુરકાન ને પોતાના સાથીદારો પર પણ વિશ્વાસ રાખતો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *