ગુજરાતના સાબરકાંઠામાં કાંઈક એવું બન્યું કે, જેણે દરેકને હેરાનીમાં મૂકી દીધા. સાબરકાંઠા જિલ્લાના તાલોડમાં એક ટોર્નેડો જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર આ ટોર્નેડોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઘટના 30 સપ્ટેમ્બરની છે. ANIએ આ વીડિયો શેર કર્યો છે..
#WATCH A tornado-like cloud formation developed in Sabarkantha district’s Talod area yesterday, caused severe damaged to farms in the area. No loss of life was reported. pic.twitter.com/TJtxSmohnW
— ANI (@ANI) October 1, 2019
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ગામથી અમુક અંતરે દૂર આ ટોર્નેડો દેખાઈ રહ્યો છે. આ વીડિયોને થોડા અંતરેથી રેકોર્ડ કરવામાં આવ્યો છે. પાસેમાં જ અમુક ઘરો પણ બનેલા છે અને લોકો કામ કરી રહ્યા છે. થોડા અંતરેથી ટોર્નેડો નજીક આવતો દેખાઈ રહ્યો છે.
ANI અનુસાર, આ ટોર્નેડોને કારણે ખેતરોમાં ઘણું નુકસાન પહોંચ્યુ છે. રાહતની વાત એ છે કે, કોઈ વ્યક્તિને ઈજા એવું થયું નથી. ANIએ ટ્વીટ કરેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને 7 હજાર વ્યૂની સાથે 50થી વધુ રિટ્વીટ મળી ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.