દુનિયાભરમાં કોરોનાવાયરસ ની મહામારી ના કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા ૫૮૯૮૦ વધી ગઈ છે.કોરાણા ને કારણે પોતાના પરિવારજનોને કોના ઘણા લોકો ભયંકર દુઃખનો સામનો કરી રહ્યા છે કારણ કે ઘણા લોકોને અંતિમ સંસ્કારમાં પણ ભાગ લેવાની પરવાનગી મળી રહી નથી.
કોરોના દર્દીઓને isolation માં રાખવાને કારણે તેને છેલ્લા સમયે પણ પરિવારજનોને મળવા ની અનુમતિ આપવામાં આવતી નથી.ઇટલીમાં તો અંતિમ સંસ્કારના કાર્યક્રમ પર રોક લગાવી દેવામાં આવી. તેમજ ઘણી વખત તો પરિજનો માં નાં લક્ષણ દેખાવા લાગે છે. આ કારણે તેમને isolation માં રાખવામાં આવે છે.
તેમજ બ્રિટનમાં સૌથી ઓછી ઉંમરના કરણા થી જીવ ગુમાવનાર 13 વર્ષના છોકરાની મા અને છ ભાઈ-બહેનોએ પણ isolation માં રાખવામાં આવ્યા છે.એટલા માટે સોમવારે બ્રિટનમાં રહેતા ઈસ્માઈલ મહંમદ મૃત્યુ થઈ તો માં અંતિમ સંસ્કાર ઓનલાઇન જ જોઈ શકી.
ડેલી મેલના રિપોર્ટ અનુસાર ઈસ્માઈલના અંતિમ સંસ્કારમાં કેટલાક સંબંધીઓને મળવાનો અવસર મળ્યો પરંતુ આ દરમિયાન તેમને પ્રોટેક્ટિવ સુટ પહેરાવવામાં આવ્યા હતા અને ૨ મીટરની દૂરી પર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
ઈસ્માઈલના કોરોના થી મોત થવાના કારણે તેની મા અને છ ભાઇબહેનો માંથી બેનને પણ કેટલાક લક્ષણો જણાયા છે, એટલા માટે પણ તમને ઘર માં જ આઈસોલેશનનમાં રાખવામાં આવ્યા છે. બ્રિટનમાં પણ કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે.
હોસ્પીટલમાં ઈલાજ દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું.37 હજારથી વધારે લોકો પર નથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમાંથી ગંભીર રૂપથી બીમાર થનાર લોકોમાં 60% 60 વર્ષની ઉંમરથી વધારે છે.પરંતુ પાછલા કેટલાક દિવસોમાં ઘણા યુવાનોને પણ કોરોના થી મૃત્યુ થયું હોવાની ખબર આવી રહી છે.
બ્રિટનમાં ૧૯ વર્ષના લુકા ડી નિકોલા, 33 વર્ષની પૂજા શર્મા, ૨૬ વર્ષના josh, ૨૮ વર્ષના એડમ નું નથી મૃત્યુ થઈ ચૂક્યું છે.તેમજ થોડા દિવસો પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ એ પણ કહ્યું હતું કે કોરોના થી યુવાનો પણ સુરક્ષિત નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news