માતાના મૃત્યુ બાદ પિતા આવી રીતે કરી રહ્યા છે બાળકનો ઉછેર- સમગ્ર કહાની સાંભળીને આંસુ નહિ રોકી શકો

આપણા જીવનમાં માતા-પિતા બંનેનું હોવું ખુબ જ મહત્વનું છે. આપણે એવા ઘણા કિસ્સાઓ જોતા હોઈએ છીએ કે સાંભળતા હોઈએ છીએ કે અમુક માતાઓ બાળકને જન્મ આપતાની સાથે જ આ દુનિયાને અલવિદા કહી દે છે. ત્યારે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગામમાં એક પુરુષ અને તેની પત્નીએ બાળકને જન્મ આપ્યા પછી અન્ય કારણસર માતાનું મૃત્યુ થઇ ગયું હતું.

આ બાળકના પિતા એક શિક્ષક હતા. તો પણ એકલા આ બાળકની સારસંભાળ અને કાળજી રાખતા હતા. આથી આ છોકરાની તમામ જવાબદારીઓ તેમના પિતા પર આવી ગઈ હતી એટલે ઘણા લોકોને આપણે જોયા હશે કે તેમના બાળકને સાચવવા માટે કામ પરથી રજા લઇ લેતા હોય છે. પરંતુ આ પિતાએ રજા લીધા વગર જ પોતાના છોકરાને પોતાની સાથે જ ખોળામાં રાખીને બાળકોને ભણાવવા માટે કોલેજ જતા હતા.

આ સમગ્ર કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને આ ફોટા જોઇને બધા લોકો આ પિતાની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. બધા લોકો કહે છે કે, એક સારા પિતા અને સારા શિક્ષક બંનેની ભૂમિકા એક સાથે નિભાવવી એ ગૌરવની વાત છે. આ સમગ્ર કહાની પરથી આજના બધા યુવાનોને આ પિતા પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને તેમની પાસેથી શીખવાની જરૂર છે.

આ પિતા પોતાના છોકરાને પેટ પર બેસાડીને બાળકોને કોલેજમાં જઈને ભણાવે છે. જેને લીધે આ પિતા એક સારા પિતા તરીકે પણ અને સારા શિક્ષક બનીને બંને ફરજ સારી રીતે નિભાવી રહ્યા હતા જે ખુબ જ પ્રશસનીય કામગીરી કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *