બાઈક સવાર દંપતીને કારની ટક્કર લાગતા પત્નીની નજર સામે જ પતિનું નીપજ્યું કરુણ મોત 

જુનાગઢ(ગુજરાત): આજકાલ અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે રોજે રોજ માર્ગ અકસ્માતના ઘણા બધા બનાવો સાંભળીએ જ છીએ અને ઘણા બનાવો જોઈએ પણ છીએ. ત્યારે હાલમાં રોડ ઉપર એટલા સાધનો વધી ગયા છે કે કોઈને કોઈ કારણસર અકસ્માત સર્જાતા જ રહે છે.

હાલમાં એવો જ એક અકસ્માત બન્યો છે અને જેમાં પત્ની અને પતિ બંનેમાંથી પતિનું મૃત્યુ થઇ ગયું અને પત્નીને ઈજાઓ પહોંચી છે. જેથી પરિવારમાં પણ શોકના વાદળો છવાઈ ગયા હતા. જાણવા મળ્યું છે કે, આ બનાવ જૂનાગઢના મેંદરડા હાઇવે ઉપર બન્યો હતો અને આ બનાવ કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. જેમાં બાઈક ઉપર એક દંપતી સવાર હતા અને કારની ટક્કર લાગતા આ અકસ્માતનો બનાવ બન્યો હતો.

આ બનાવમાં પત્નીને ઘણી ઈજાઓ પહોંચી હતી અને પત્નીનું મૃત્યુ થઇ ગયું હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને ત્યારપછી પોલીસ દ્વારા આવતાની સાથે જ આગળની તપાસ શરુ કરવામાં આવી હતી.

પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. આ ઘટનાની જાણકારની મળતાની સાથે જ પોલીસ દ્વારા ઘટના સ્થળ ઉપર પહોચીને આગળની તાપસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટના અંગે પરિવારના લોકોને જાણ થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *