નુસરતે હોટ ફોટોશૂટથી લાખો યુવાનોને કર્યા ઘાયલ- તસ્વીરો જોઇને વધી જશે દિલના ધબકારા

બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા(Nusrat Bharucha) તેના ફોટોશૂટથી ફેન્સના દિલના ધબકારા વધારી દે છે. હવે તેણે આવા ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ…

બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા(Nusrat Bharucha) તેના ફોટોશૂટથી ફેન્સના દિલના ધબકારા વધારી દે છે. હવે તેણે આવા ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

તેણે હવે તેની નવી તસ્વીરો શેર કરી છે, જેમાં તે હોટ લાગી રહી છે. તેની સુંદરતા જોઈને ચાહકો ફિદા થઇ ગયા છે. નુસરત ભરૂચાની એક ઝલક જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ફોટામાં નુસરત ભરૂચા હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે જેનો ઉપરનો ભાગ ટ્રાન્સપરન્ટ છે.

પોતાના લુકને પૂર્ણ કરવા માટે નુસરતે ન્યૂડ મેકઅપ કર્યો છે. ખુલ્લા વાળ, હેરસ્ટાઈલ અને કાનમાં લટકતી ઈયરિંગ્સ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહી છે.

નુસરતે પોતાના હોટ અને સેક્સી લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. તેણે એક કરતા વધુ હોટ પોઝ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *