શહીદની પત્નીએ કહ્યું-ધારા 370 હટાવી એ દેશહિતમાં અને શહીદો નું સાચું સન્માન છે.

કારગીલ યુદ્ધમાં 1999 રાજસ્થાન ના બાલેશ્વર ના દુગવતા નિવાસી શહીદ ભવરસિંહ ની વિરાંગના ઈન્દ્ર કુમારે કહ્યું કે કાશ્મીર માં ધારા 370 હટાવી ને દેશહિતમાં શહીદોનું…

કારગીલ યુદ્ધમાં 1999 રાજસ્થાન ના બાલેશ્વર ના દુગવતા નિવાસી શહીદ ભવરસિંહ ની વિરાંગના ઈન્દ્ર કુમારે કહ્યું કે કાશ્મીર માં ધારા 370 હટાવી ને દેશહિતમાં શહીદોનું સન્માન છે. પ્રધાનમંત્રી મોદી તેમજ ગૃહમંત્રી અમીત શાહ સાહસિક પગલું ભરતાં દેશમાં પહેલી વખત જમ્મુ-કાશ્મીરમાં થી ધારા 370 સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે.

આ દરમિયાન રાજસ્થાન પત્રિકાએ કારગિલ સહિત પરિવાર સાથે વાતચીત કરતા બાલેશ્વર દુર્ગાવતાના શહીદની પત્ની ઇન્દ્ર કુમારે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ માટે સારું પગલું ભર્યું છે, આ પગલાંથી તેમના પતિ તેમજ બધા શહીદોને સન્માન મળ્યું છે.

શહીદ ના મોટા ભાઈ કરણસિંહ જણાવ્યું કે ધારા 370 હટવી દેશહિતમાં અને શહીદો નું સન્માન પણ છે. શહીદ પરિવારના સભ્યો તેમજ પૂર્વ પ્રધાન મનમોહનસિંહે પણ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહના ઈતિહાસિક ફેસલો કરી દેશનું નામ રોશન કર્યું છે તેમ જ સેનાનું માન સન્માન વધાર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *