એક સ્ત્રીનું મા બનવું દુનિયાનું સૌથી મોટું સુખ હોય છે. પોતાના સંતાનને જોઈને માતાની આંખની ચમક વધી જાય છે. આમ તો માતા બનવા માટે કોઈ ઉંમર ની સીમા હોતી નથી. આજકાલની lifestyle ના હિસાબે મહિલાઓ બધા અરે ઉંમરમાં જ બાળકો પેદા કરવાનું પસંદ કરે છે. પરંતુ ક્યારેક કંઇક એવું થઈ જાય છે જે ઘણું અલગ હોય છે. કેવું થાય જ્યારે મા અને દીકરી એકસાથે ગર્ભવતી થઈ??જી હા આવજે અનોખો કિસ્સો સામે આવ્યો છે જ્યાં માં અને બેટી એ એક સાથે બે બાળકોને જન્મ આપ્યો છે.
મા ને દીકરી એ એકસાથે આપ્યો જન્મ
આ ઘટના તુર્કીની છે જ્યાં એક 42 વર્ષની મા અને તેની 21 વર્ષની દીકરીએ એક જ સમયે બાળકોને જન્મ આપ્યો છે.ખબર અનુસાર ૪૨ વર્ષીય સાતમાં નામની મહિલાએ પોતાની દીકરી સાથે તુર્કીના એક હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો છે. બન્નેની ડિલીવરી સિઝેરીયન ઓપરેશન થી થઇ.ડોક્ટરો પણ ખુદ માને છે કે તેમણે પહેલી વાર આવો કિસ્સો જોયો છે. ફાતિમા સિરિયાની રહેવાસી છે પરંતુ ગૃહ ઉદ્યોગને કારણે સિરિયાથી તુર્કી આવી હતી.
એકબીજાનો રાખતી હતી ખ્યાલ
બાળકોના નામ તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ અર્ડોઆંન ના નામ ઉપરથી તબિયત અને રીસેપ્શન રાખ્યા છે. ફાતિમા અને તેની દીકરી ને એકસાથે ખબર પડી કે તે પ્રેગ્નન્ટ છે. ત્યારબાદ તે એકબીજા નો ખ્યાલ રાખવા લાગી. આશ્ચર્યની વાત તો એ છે કે આ બંનેની ડિલિવરી એક જ દિવસે સરખા સમયે થઈ. જ્યારે હોસ્પિટલના સ્ટાફે આ બાળકોના પિતા વિશે કોઈ જાણકારી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle