પ્રધાનમંત્રીને લગ્ન પહેલા જ થઈ ગયો હતો પુત્ર જન્મ, હવે છાના માના કર્યા લગ્ન

યુકેના વડા પ્રધાન બોરિસ જોહ્ન્સનને શનિવારે થોડા મહેમાનોની હાજરીમાં કેરી સાયમન્ડ્સ સાથે કર્યા લગ્ન. તે ૨૦૧૯ થી જ એક બીજા સાથે પ્રેમ સંબંધ માં હતા.…

યુકેના વડા પ્રધાન બોરિસ જોહ્ન્સનને શનિવારે થોડા મહેમાનોની હાજરીમાં કેરી સાયમન્ડ્સ સાથે કર્યા લગ્ન. તે ૨૦૧૯ થી જ એક બીજા સાથે પ્રેમ સંબંધ માં હતા. લગ્ન પહેલા ૨૦૨૦ ના વર્ષમાં તેઓએ એક પુત્ર ને જન્મ આપ્યો હતો. તેનું નામ વિલ્ફ્રેડ છે. આ લગ્ન માં તે પણ હાજર રહ્યો હતો.

લગ્ન કર્યા બાદ તેમણે મીડિયા સામે આવવાનો ઇનકાર કર્યો હતો. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે આ લગ્ન શનિવારે નજીકના મિત્રો અને પરિવારની સામે થયા હતા.વડા પ્રધાન ના કર્મચારી ઓને પણ નહોતી ખબર આ લગ્ન વિશે આ લગ્ન વિષે જાણી ને તેઓ પણ ચોંકી ગયા હતા.

જોનસન ના બીજા લગ્ન મરીના વ્હીલર સાથે થયેલા છે અને તેને ચાર બાળકો પણ છે. તેઓએ ૨૦૧૮ માં છૂટાછેડા લેવાની ઘોષણા કરી હતી.

વડાપ્રધાન નવા લગ્ન વિશે વડાપ્રધાન આર્લેફ ફોસ્ટર એ પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે.અને સચિવ થેરેસી કોફીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.અને લંડન ના લોકો માં પણ ખુશી નો માહોલ છવાઈ ગયો છે.

કેરીસિમોન્ડ્સની રાજકીય કારકીર્દિ
ચાલો તમને જણાવી દઈએ કે 33 વર્ષીય કેરીસિમંડ્સની રાજકીય કારકીર્દિ સફળ રહી છે. સાયમન્ડ્સે બોરીસ જ્હોનસનને 2012 માં લંડનના મેયર તરીકે ફરીથી ચૂંટવામાં મદદ કરી, ચૂંટણી પ્રચાર ટીમમાં કામ કર્યું. 29 વર્ષની ઉંમરે સાયમન્ડ્સ કન્ઝર્વેટિવ પાર્ટીમાં સૌથી યુવા કમ્યુનિકેશન્સ ડિરેક્ટર બન્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *