ત્રણ ફૂટનો વરરાજો, ચાર ફૂટની દુલ્હન, લોકડાઉનમાં થયા લગ્ન જાણો શું છે ખાસ

lockdown દરમિયાન જ્યાં પહેલેથી નક્કી કરવામાં આવેલા લગ્ન રદ કરવા પડી રહ્યા છે તેમજ ઘણા લગ્ન અલગથી જ ચર્ચામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં એક અનોખા…

lockdown દરમિયાન જ્યાં પહેલેથી નક્કી કરવામાં આવેલા લગ્ન રદ કરવા પડી રહ્યા છે તેમજ ઘણા લગ્ન અલગથી જ ચર્ચામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા. આ લગ્ન ૨૯ વર્ષના છોકરા અને ૧૯ વર્ષની છોકરીના થયા પરંતુ તેમની હાઈટ ચાર ફૂટ અને ત્રણ ફૂટ હતી.

મહારાષ્ટ્રના ધૂલીયા જિલ્લાના શિરપુર તાલુકામાં બુધવારે આ અનોખા લગ્ન પૂર્ણ થયા. આ લગ્ન ૨૯ વર્ષના જામરૂ રાજેન્દ્ર કોળી અને ૧૯ વર્ષની વયના વચ્ચે થયા.

આ લગ્નની ખાસ વાત એ હતી કે દુલ્હન નું કદ જ્યાં ત્રણ ફૂટ હતું, જ્યારે દુલ્હન પણ ફક્ત ચાર ફૂટની હતી.

વરરાજો બનેલો છોકરો 10 સુધી ભણ્યો છે તો નયના દુલ્હન બાર સુધી ભણી છે.બંનેના લગ્ન પહેલાં જ નક્કી થઈ ચૂક્યા હતા પરંતુ કોરોના સંકટના કારણે વાત આગળ વધી રહી ન હતી.

છેલ્લે ગામમાં સાદા લગ્ન સમારોહમાં સોશિયલ distance નું પાલન કરતાં બુધવારના રોજ લગ્ન થયા. આ લગ્નમાં સંબંધીઓ પણ આવવાની કોશિષ કરી રહ્યા હતા પરંતુ lockdown ના કારણે તેઓ ન આવી શક્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *