અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે પણ જોડાયેલા રહે છે. Lockdown દરમિયાન તેઓ પણ પોતાના ટ્વિટર અને બ્લોગ દ્વારા સતત સમાચાર માં આવ્યા કરે છે. તેમણે હાલમાં જ એક વ્યક્તિ નો વિડીયો શેર કર્યો છે.તેમાં જોઈ શકાય છે કે lockdown બાદથી તેનું માનસિક સંતુલન ખરાબ થઈ ગયું છે જેના બાદ તે ગધેડા સાથે તેની ભાષામાં વાત કરી રહ્યો છે.અમિતાભ બચ્ચનને આ વીડિયો એટલો બધો પસંદ આવ્યો કે તેણે પોતાના ટ્વિટર હેન્ડલ થી શેર કરી દીધો. આ વીડિયો અને લોકો પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
— Amitabh Bachchan (@SrBachchan) April 27, 2020
આ વીડિયો અને એક યુઝર શેર કર્યો છે સાથે જ કેપ્શન માં લખ્યું છે કે શું lockdown માનસિક સંતુલન બગાડ્યા બાદ ગધેડા થી વાત કરતો એક સંદિગ્ધ? તેના પર અમિતાભ બચ્ચને જવાબ દેતા લખ્યું કે ‘હા’.એક્ટર દ્વારા શેર કરવામાં આવેલા વિડીયો પર ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news