કોરોનાના ડરથી આ યુવતીએ જે કર્યું એ દુનિયાની કોઈ પણ વ્યક્તિ નહિ કરતી હોય- જુઓ વિડીયો

ભારતમાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહયા છે. માર્ચથી ભારતમાં લોકડાઉન ચાલી કરવામાં આવ્યું હતું. આવામાં લોકો ડરેલા છે. ઘરમાં કોઈપણ સામાન લાવ્યા પહેલા વસ્તુઓને…

ભારતમાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહયા છે. માર્ચથી ભારતમાં લોકડાઉન ચાલી કરવામાં આવ્યું હતું. આવામાં લોકો ડરેલા છે. ઘરમાં કોઈપણ સામાન લાવ્યા પહેલા વસ્તુઓને સેનેટાઈઝ કરી રહ્યા છે. આવા ની વચ્ચે ટીક-ટોક પર એક વીડિયો વાયરલ થયેલો છે. જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો છોકરીએ કોરોનાના ડરને કારણે ધાણાને સાબુથી ધોઈ નાખ્યા, દરેક લોકો આ વિડીયો ને જોઈને હસી રહ્યા છે તો કોઈ, આની ખૂબ ટીકા કરી રહ્યું છે.

જયારે અન્ય લોકો શાક ભાજીને ગરમ પાણીમાં ધોઈ રહ્યા છે. તેમજ આ છોકરીએ શાકભાજીને સાબુથી ધોવા નું સારુ માન્યુ. અને આ વિડિયો ને ટીક-ટોક પર પોસ્ટ કરી દીધો. જે ઝડપથી વાયરલ થઈ ગયો. વીડિયોમાં જોઇ શકાય છે કે, છોકરી સાબુથી ધાણા ને ધોઈ રહી છે. તે પહેલા ધાણા ઉપર પાણી નાખે છે, અને પછી સાબુથી ધોવા લાગે છે.

@1993pikachuइस वायरस ने सबको परेशान किया है ? corona ki dehsat ##coronavirus♬ original sound – ? Mehmood J ?

આ વીડિયોને થોડા દિવસ પહેલા શેર કરવામાં આવ્યો હતો. જેને અત્યારે 46 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ 1.8 મિલિયન લોકો અને 5000 થી વધારે કોમેન્ટ્સ આવી ચૂકી છે. એક ટીક-ટોક મેમ્બરે મજાકમાં લખ્યું કે, “આને વોશિંગ મશીનમાં ધોઈ નાખવા જોઈએ વોશિંગ પાવડર થી ધોશો તો સારા સાફ થશે. ત્યારે જ બીજા ટીક-ટોક મેમ્બરે કહ્યું કે, “આ ખોટું છે, આનાથી તમારી તબિયત ખરાબ થઈ શકે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *