9,999 રૂપિયાનો આ શાનદાર ફોન માત્ર 249 રૂપિયામાં મેળવો આ રીતે, જાણો અહીં

Realme 5sઆ સ્માર્ટફોનમાં ચાર રિયર કેમેરા અને 5000 એમએએચની બેટરી જેવી વિશેષ સુવિધાઓ છે. બંને સ્માર્ટફોન રિયલમી 5 સિરીઝના ભાગ છે, જેનું નામ રિયલમી 5 અને રિયલમી 5 પ્રો રાખવામાં છે. આ સ્માર્ટફોન નવી ક્રિસ્ટલ ડિઝાઇન પર વિકસિત કરવામાં આવ્યો છે.

જો તમે પણ 10,000 રૂપિયાના બજેટમાં એક નવો સ્માર્ટફોન ખરીદવાનો વિચાર કરી રહ્યાં હોવ તો આ ખબર ખાસ તમારા માટે છે. Oppoની સબ બ્રાન્ડ Realmeના Realme 5s પર ડિસ્કાઉન્ટ તો નહી પરંતુ Flipkart Offers જરૂર મળી રહી છે. ચાલો તમને જણાવીએ  Realme 5s પર ફ્લિપકાર્ટ કઇ ઑફર્સ આપી રહ્યું છે….

Realme 5sની કિંમત

Realme 5sના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 9,999 રૂપિયા છે, જ્યારે 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયા છે. જણાવી દઇએ કે 10,000 રૂપિયાથી ઓછા બજેટમાં તમને આ ફોનનું 64 જીબી વેરિએન્ટ મળશે.

Realme 5s પર ફ્લિપકાર્ટ ઑફર્સ

Realme 5sનું જૂનુ વેરિએન્ટ ખરીદતી વખતે જૂનો ફોન એક્સચેન્જ કરવા પર 9,750 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જો તમને એક્સચેન્જ ઑફરનો પૂરો લાભ મળે તો આ ફોન તમને ફક્ત 249 રૂપિયામાં પડશે.

સાથે જ તેના 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટને ખરીદતી વખતે જૂનો ફોન એક્સચેન્જ કરવા પર 10,750 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. જો તમને એક્સચેન્જ ઑફરનો પૂરો લાભ મળે તો આ વેરિએન્ટ પણ તમને 249 રૂપિયામાં મળશે.

ICIC બેન્ક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઇએમઆઇ ટ્રાન્જેક્શન પર 5 ટકા ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ, ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ પર 5 ટકા અનલિમિટેડ કેશબેક આપે છે. એક્સિસ બેન્ક બઝ ક્રેડિટ કાર્ડ પર 5 ટકાની છૂટ તથા વ્યાજ વિનાની ઇએમઆઇની સુવિધા પણ મળે છે.

Realme 5sનો કેમેરા

બેક પેનલ પર ક્વૉડ રિયર કેમેરા સેટઅપ છે. 48MP પ્રાઇમરી કેમેરા સેંસર છે. 119 ડીગ્રી ફીલ્ડ ઑફ વ્યૂ સાથે 8MP વાઇડ-એંગલ કેમેરા સેંસર, 2 MP મેક્રો કેમેરા સેંસર, અને 2 MP પોટ્રેટ કેમેરા સેંસર. સેલ્ફી માટે 13MPનો ફ્રન્ટ કેમેરા સેંસર આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *