મેડિકલ સાયન્સની વાત કરીએ તો માનવ શરીર એ ઘણી બધી જટિલ સંરચનાથી મળીને બનેલું છે. શરીરમાં તમામ અંગ અને તમામ કોશિકાઓ નું કાર્ય પણ અલગ-અલગ હોય છે. મેડિકલ સાયન્સ ઘણા વર્ષોથી આ અંગો અને તેની સંરચના પર રિસર્ચ કરી રહ્યું છે. આજે એવા જ વિષય પર એક રિસર્ચ અનુસાર જાણવાની કોશિશ કરીશું માનવ શરીરનું સૌથી વધારે ગંદુ અંગ કયું છે.
બ્રિટન જર્નલમાં પ્રકાશિત એક ખબર અનુસાર બ્રિટીશ વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ અને કર્યા બાદ માદા જનન અંગને શરીરનું સૌથી ગંદુ અંગ માન્યું છે તેમજ નર જનન અંગને પણ શરીરનું સૌથી ગંદુ અંગ માન્યું છે. વૈજ્ઞાનિકોએ અનુસાર આ અંગ શરીરના સૌથી વધારે ગંદુ અને ખરાબ વાસ ધરાવતું હોય છે.
આ રિસર્ચની કરનાર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માનવ શરીરમાં લગભગ 90 ટકા બીમારીઓ આ અંગની ગંદકીને કારણે શરીરમાં ફેલાય છે. જેના કારણે માણસ બીમાર પડે છે.માદાના પ્રજનન અંગમાં દસ લાખથી પણ વધારે બેક્ટેરિયા હાજર હોય છે.તેમજ પુરુષોના પ્રજનન અંગમાં પણ પાંચ લાખથી વધારે બેક્ટેરિયા હાજર હોય છે જે બીમારી ની સૌથી મોટું કારણ બને છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એક સ્વસ્થ જીવન જીવવા માટે મહિલા અને પુરૂષે પોતાના પ્રજનન અંગ નું વિશેષ ધ્યાન રાખે. સાથે જ તેની સાફ સફાઈ પર પણ ધ્યાન આપે.જો પ્રજનન અંગમાં કોઈપણ પ્રકારના બદલાવ દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો. જેથી કોઈપણ પ્રકારની બીમારીથી બચી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news