બબીતા એ તમામ હદ કરી પાર: ‘બ્રા’ પહેર્યા વગર ડ્રેસ પહેરેલા આ ફોટો જોઇને તમારા વાઇસર પણ થશે કડક

ટીવીના પડદા પર સૌથી વધુ પસંદ કરનારા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષથી લોકોની પસંદ બન્યો છે. તે શોના પ્રારંભથી જ…

ટીવીના પડદા પર સૌથી વધુ પસંદ કરનારા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષથી લોકોની પસંદ બન્યો છે. તે શોના પ્રારંભથી જ તેમાં કામ કરે છે. પરંતુ તે આ શો સિવાય બીજી કોઈ ફિલ્મો અથવા શોમાં જોવા મળી નથી. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની સૌથી જૂની અભિનેત્રીમાંથી એક છે બબીતા જી ઉર્ફે મુનમુન દત્તા. શોમાં ફક્ત જેઠાલાલ જ બબીતાને પસંદ કરતા નથી.

પરંતુ તેના ઘણાં ચાહકો પણ બબીતાને ખૂબ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ અભિનેત્રી ફક્ત તારક મહેતા સીરિયલમાં જ કેમ અભિનય કરે છે. બીજી કોઈ ફિલ્મ અથવા સીરિયલમાં અભિનય કેમ કરતી નથી. તેની પાછળનું કારણ શું છે. એક રિપોર્ટ મુજબ, મુનમુન દત્તાએ વર્ષ 2008માં અભિનેતા અરમાન કોહલીને ડેટ કરવાનું શરૂ કર્યુ હતુ.

તેમનો સંબંધ ખૂબ દર્દભર્યો રહ્યો. કારણકે અરમાને મુનમુન દત્તા સાથે મારામારી શરૂ કરી દીધી હતી. અભિનેત્રી એટલી બધી પરેશાન થઇ હતી કે તેણે અભિનેતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ રિલેશનશિપના કારણે અભિનેત્રીની કારકિર્દી પર ખૂબ નકારાત્મક અસર પડી હતી.

બબીતાજી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહેવાથી તેઓ ટ્રોલ પણ ખુબ જ થાય છે.  તેવી જ રીતે હાલમાં બબીતાજી શરમની તમામ હદ્દો પાર કરી દીધી છે. તેણીએ બ્રા પહેર્યા વગર જ બધું આરપાર દેખાઈ તેઓ પહેર્યો ડ્રેસ. બધું જ દેખાય ગયા બાદ લોકોએ આપ્યો એવો રિસ્પોન્સ કે– જુઓ સિક્રેટ ફોટો. બબીતાજી આ પોસ્ટના કારણે તેઓ તાજેતરમાં ખુબ ચર્ચામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *