સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં તાપી જિલ્લામાં ડોલવણના ગાંધી ઓવારા નજીક બેફામ કારની અડફેટે ઘવાયેલા…
Trishul News Gujarati News સુરતમાં ચાર બહેનોના એકના એક ભાઈએ લીધા અંતિમ શ્વાસ- છ દિવસ પહેલા થયો હતો ગંભીર અક્સ્માતસુરત
પોતાના જીવની પરવાહ કર્યા વગર આ વ્યક્તિએ બચાવ્યો પક્ષીનો જીવ- હૃદયસ્પર્શી વિડીયો જોઇને વખાણ કરતા નહિ થાકો
સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…
Trishul News Gujarati News પોતાના જીવની પરવાહ કર્યા વગર આ વ્યક્તિએ બચાવ્યો પક્ષીનો જીવ- હૃદયસ્પર્શી વિડીયો જોઇને વખાણ કરતા નહિ થાકોગરવી ગુજરાતના જવાનનું અદ્દભુત શૌર્ય: સુરતના વીર જવાને જમ્મુ-કાશ્મીરમાં જૈશ-ઐ-મોહમ્મદના બે ખૂંખાર આંતકીઓને કર્યા ઠાર
મા ભોમની રક્ષા કરવા ગયેલા અનેક જવાનો રાત દિન જાગીને આપણી સુરક્ષા માટે બોર્ડર પર દુશ્મનો સામે પોતાના પરિવારની પણ પરવાહ કર્યા વગર લડી રહ્યા…
Trishul News Gujarati News ગરવી ગુજરાતના જવાનનું અદ્દભુત શૌર્ય: સુરતના વીર જવાને જમ્મુ-કાશ્મીરમાં જૈશ-ઐ-મોહમ્મદના બે ખૂંખાર આંતકીઓને કર્યા ઠારપિતાની એક ભૂલના કારણે દીકરીએ લીધા અંતિમશ્વાસ- સુરતની આ ઘટના વાંચી તમે જ કહો કોની ભૂલ છે?
સુરત(ગુજરાત): બાળકોને નાની નાની વાતમાં ખોટું લાગી જતું હોય ત્યારે બાળકો ગુસ્સામાં આવીને ન કરવાનું કરી બેસે છે. તેવો જ એક બનાવ સુરતમાં વેડરોડ વિસ્તારની…
Trishul News Gujarati News પિતાની એક ભૂલના કારણે દીકરીએ લીધા અંતિમશ્વાસ- સુરતની આ ઘટના વાંચી તમે જ કહો કોની ભૂલ છે?સુવાલી દરિયો ફરી એક વાર કાળ મુખો સાબિત થયો- મહાદેવના મંદિરે જવાનું કહિને ઘરેથી નીકળેલ ૧૬ વર્ષીય કિશોર દરિયામાં ડૂબ્યો
સુરત(ગુજરાત): સુરતના સુવાલી દરિયામાં ન્હાવા પડેલા 8 યુવકોમાંથી એક કિશોર વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત થયું હતું. કામરેજના મહાદેવ મંદિરે જવાનું કહી રવિવારની સાંજે નીકળેલા મિત્રોએ…
Trishul News Gujarati News સુવાલી દરિયો ફરી એક વાર કાળ મુખો સાબિત થયો- મહાદેવના મંદિરે જવાનું કહિને ઘરેથી નીકળેલ ૧૬ વર્ષીય કિશોર દરિયામાં ડૂબ્યોસુરતમાં સાતમ-આઠમ દરમ્યાન જુગાર રમતા અધધધ… આટલા શકુનીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા- આંકડો જાણીને…
ગુજરાત રાજ્યમાં અલગ અલગ શહેરમાં જુગાર રમતા લોકોને રંગેહાથ ઝડપી પાડવામાં આવે છે. મોટા ભાગના લોકો સાતમ આઠમ પર જુગાર રમી રહ્યા હોય છે. ત્યારે…
Trishul News Gujarati News સુરતમાં સાતમ-આઠમ દરમ્યાન જુગાર રમતા અધધધ… આટલા શકુનીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા- આંકડો જાણીને…યુવકો માટે ચેતવણીજનક કિસ્સો: નદીમાં નાહવા ગયેલા છ મિત્રો એકબીજાની નજર સામે જ ડૂબ્યા, પરિવારમાં છવાયો માતમ
સુરત(ગુજરાત): લોકો લોકડાઉનમાંથી છૂટછાટ મળવાની સાથે જ ઘરની બહાર મોટા પ્રમાણમાં નીકળી રહ્યા છે, પ્રવાસન સ્થળો પણ માનવ મોટા પ્રમાણમાં જઈ રહ્યા છે. તે દરમિયાન…
Trishul News Gujarati News યુવકો માટે ચેતવણીજનક કિસ્સો: નદીમાં નાહવા ગયેલા છ મિત્રો એકબીજાની નજર સામે જ ડૂબ્યા, પરિવારમાં છવાયો માતમસુરતમાં ઠગબાજ મહિલા અને યુવકે એવી રીતે છેતરપિંડી કરી કે.., જાણીને પોલીસ પણ ગોટે ચડી
સુરત(ગુજરાત): સુરતના વેસુ વિસ્તારમાં કોસ્મેટિકની દુકાનમાંથી ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ઠગબાજ મહિલા અને ગઠિયો રૂપિયા 13,700નો કોસ્મેટિક સામાનની ખરીદી કરીને ઓનલાઇન ચૂકવવાનું…
Trishul News Gujarati News સુરતમાં ઠગબાજ મહિલા અને યુવકે એવી રીતે છેતરપિંડી કરી કે.., જાણીને પોલીસ પણ ગોટે ચડીસુરતમાં અકસ્માત બાદ બ્રેઈનડેડ જાહેર થતા બે મિત્રોના અંગ દાનથી એક સાથે 12 વ્યક્તિઓને મળ્યું નવજીવન
દશગામ હિંદુ ત્રિવેદી મેવાડા સમાજના બ્રેઈનડેડ મીત કલ્પેશકુમાર પંડ્યા તેમજ શ્રી સુરતી મોઢવણિક સમાજના બ્રેઈનડેડ ક્રીશ સંજયકુમાર ગાંધી પરિવારના 18 વર્ષીય બે મિત્રો અકસ્માતે બ્રેઈનડેડ…
Trishul News Gujarati News સુરતમાં અકસ્માત બાદ બ્રેઈનડેડ જાહેર થતા બે મિત્રોના અંગ દાનથી એક સાથે 12 વ્યક્તિઓને મળ્યું નવજીવનસુરતમાં પાર્ક કરેલી બાઈકમાં લાગી અચાનક આગ, સમગ્ર વિસ્તારમાં છવાયો ભયનો માહોલ- જુઓ ભયાનક વિડીયો
સુરત(ગુજરાત): સુરતમાંથી એક બાઈક અચાનક ધડાકા સાથે સળગવા લાગી હતી. આ ઘટના સુરતના લિંબાયતની સાંઈ કૃપા સોસાયટીની છે. આ ઘટના બાદ લોકોમાં ડરનો માહોલ જોવા…
Trishul News Gujarati News સુરતમાં પાર્ક કરેલી બાઈકમાં લાગી અચાનક આગ, સમગ્ર વિસ્તારમાં છવાયો ભયનો માહોલ- જુઓ ભયાનક વિડીયોસુરત: કેસ ઘટ્યા રસીકરણ વધ્યું, શાળા-કોલેજમાં શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે 160 સેન્ટર શરુ
સુરત(ગુજરાત): હાલ સુરતમાં કોરોના સંક્રમણ ઘણું કાબૂમાં આવી રહ્યું છે. ગઈકાલે શહેરમાં માત્ર 3 જ કેસ નોંધાયા હતા. આ સાથે જ કોરોના રસીકરણમાં પણ વધારો…
Trishul News Gujarati News સુરત: કેસ ઘટ્યા રસીકરણ વધ્યું, શાળા-કોલેજમાં શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે 160 સેન્ટર શરુસુરતમાં નહીવત બાબતમાં બે મહિલાઓ વચ્ચેની થઇ બબાલ, બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈ ઉપર તલવારથી હુમલો
સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં નજીવી બાબતે મારામારી થતી હોય છે. આ દરમિયાન સુરતમાંથી પણ આવા ઘણા કિસ્સાઓ સામે…
Trishul News Gujarati News સુરતમાં નહીવત બાબતમાં બે મહિલાઓ વચ્ચેની થઇ બબાલ, બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈ ઉપર તલવારથી હુમલો