ગયા મહિને અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા બાદ તાલિબાને મંગળવારે તેમની નવી સરકાર માટે મુખ્ય હોદ્દાની જાહેરાત કરી હતી. મુલ્લા મોહમ્મદ હસન અખુંદને નવી સરકારના નેતા…
Trishul News Gujarati News ‘અબ કી બાર તાલીબાન સરકાર’: અફઘાનિસ્તાનમાં જાણો ક્યાં મોટા આંતકી માથાઓને સોંપવામાં આવ્યું પદઅફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનના ભાગેડુ રાષ્ટ્રપતિ અશરફ ગની આવ્યા સામે- માફી માંગીને કઈ દીધી આ ખાસ વાત
અફઘાનિસ્તાનને તાલિબાનના ભરોસે દેશને છોડીને ભાગી ગયેલા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ટ્વીટ કરીને પોતાનો ખુલાસો રજૂ કર્યો છે. ગનીએ બુધવારે એક નિવેદન જારી કરીને…
Trishul News Gujarati News અફઘાનિસ્તાનના ભાગેડુ રાષ્ટ્રપતિ અશરફ ગની આવ્યા સામે- માફી માંગીને કઈ દીધી આ ખાસ વાતતાલીબાનો વિફર્યા- લોકો વચ્ચે કર્યું અંધાધુંધ ફાયરીંગ, જુઓ ખતરનાક વિડીયો
અફઘાનિસ્તાનની પંજશીર ખીણમાં તાલિબાન અને ઉત્તરી ગઠબંધન વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન, પંજશીર ખીણમાં તાલિબાનની લોહિયાળ હિંસા સામે ભારે વિરોધ થઈ રહ્યો છે અને લોકો…
Trishul News Gujarati News તાલીબાનો વિફર્યા- લોકો વચ્ચે કર્યું અંધાધુંધ ફાયરીંગ, જુઓ ખતરનાક વિડીયોઅફઘાન વિદ્યાર્થીઓએ હવે અભ્યાસ માટે કરવું પડશે આ નિયમોનું પાલન- તાલીબાને આપ્યો નવો આદેશ
અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદથી પરિસ્થિતિઓ બદલાવા લાગી છે. તાલિબાનોએ આદેશો જારી કર્યા છે કે યુનિવર્સિટીમાં ભણતી મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો અને નિકાબ પહેરવો પડશે જેને કારણે…
Trishul News Gujarati News અફઘાન વિદ્યાર્થીઓએ હવે અભ્યાસ માટે કરવું પડશે આ નિયમોનું પાલન- તાલીબાને આપ્યો નવો આદેશ“વાંદરાઓને નિસરણી ન અપાય”: સતા માટે અંદરો અંદર જ બાખડ્યા તાલીબાની અને હક્કાની- મુલ્લા બરાદરને વાગી ગોળી
અફઘાનિસ્તાનમાં તાલિબાન વારંવાર તેની સરકારની રચના અંગે તારીખ પછી તારીખ આપી રહ્યું છે. અમેરિકી સૈન્યને ઘણા દિવસો વીતી ગયા છે, પરંતુ તાલિબાન શાસનનું સ્વરૂપ નક્કી…
Trishul News Gujarati News “વાંદરાઓને નિસરણી ન અપાય”: સતા માટે અંદરો અંદર જ બાખડ્યા તાલીબાની અને હક્કાની- મુલ્લા બરાદરને વાગી ગોળીઅફઘાનિસ્તાનમાં તાલીબાન સરકાર બનાવે તે પહેલા જ લાગ્યો મોટો ઝટકો, પંજશીરમાં એક સાથે અધધ.. આટલા લડાકુ થયા ઠાર
અફઘાનિસ્તાનના ઉત્તર-પૂર્વ પ્રાંત પંજીર ખીણમાં તાલિબાન જૂથ અને પ્રતિકાર દળો વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી લોહિયાળ યુદ્ધ વચ્ચે, શનિવારે પંજશીર…
Trishul News Gujarati News અફઘાનિસ્તાનમાં તાલીબાન સરકાર બનાવે તે પહેલા જ લાગ્યો મોટો ઝટકો, પંજશીરમાં એક સાથે અધધ.. આટલા લડાકુ થયા ઠારPM મોદી આ મહિને જઈ શકે છે અમેરિકાની મુલાકાતે, આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતમાં એટલે કે આ મહિનામાં અમેરિકાના પ્રવાસે જઈ શકે છે. જો કે આ પ્રવાસ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી…
Trishul News Gujarati News PM મોદી આ મહિને જઈ શકે છે અમેરિકાની મુલાકાતે, આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચાપંજાશીરના આ ‘બાબા’ થી ફફડી ગયું તાલીબાન: એક જ દિવસમાં એક સાથે આટલા તાલીબાનીઓ થયા ઠાર
અફઘાનિસ્તાનની પંજશીર ખીણમાં અહમદ મસૂદના ઉત્તરી ગઠબંધને તાલિબાન સામે લડવાની જવાબદારી એક ‘બાબા’ ને આપી છે, જેણા નામથી તાલિબાનની હાલત વધુ ખરાબ થઇ જાય છે.…
Trishul News Gujarati News પંજાશીરના આ ‘બાબા’ થી ફફડી ગયું તાલીબાન: એક જ દિવસમાં એક સાથે આટલા તાલીબાનીઓ થયા ઠારતાલિબાનીઓએ બનાવ્યું પોતાનું ‘સુપર’ માર્કેટ: ખુલ્લે આમ વેચી રહ્યા છે એવી વસ્તુ કે… – જુઓ ખૌફનાક તસ્વીરો
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી માત્ર ત્યાંની પરિસ્થિતિ જ બદલાઈ નથી, પરંતુ ત્યાંના બજારોમાં ઉપલબ્ધ વસ્તુઓ, ત્યાં પણ સ્ટોક બદલાઈ ગયો છે. હવે અહીંના બજારોમાં,…
Trishul News Gujarati News તાલિબાનીઓએ બનાવ્યું પોતાનું ‘સુપર’ માર્કેટ: ખુલ્લે આમ વેચી રહ્યા છે એવી વસ્તુ કે… – જુઓ ખૌફનાક તસ્વીરોઅફઘાનિસ્તાનમાં સરકાર બનાવશે તાલિબાન: પાકિસ્તાનની જેલમાં સાત વર્ષ સુધી કેદ રહેલો મુલ્લા બરાદર કરશે સરકારનું નેતૃત્વ
તાલિબાન ટૂંક જ સમયમાં અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચનાની જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે, આજે સાંજથી બે દિવસની અંદર તાલિબાન નવી સરકારના…
Trishul News Gujarati News અફઘાનિસ્તાનમાં સરકાર બનાવશે તાલિબાન: પાકિસ્તાનની જેલમાં સાત વર્ષ સુધી કેદ રહેલો મુલ્લા બરાદર કરશે સરકારનું નેતૃત્વચીનની મદદ લઈને આ રીતે તાલીબાનો બનાવશે નવું અફઘાનિસ્તાન- જાણો શું છે સંપૂર્ણ રણનીતિ?
અફઘાનિસ્તાનમાં સરકારની જાહેરાત કરવા જઈ રહેલા તાલિબાન ચીનની આર્થિક મદદથી દેશ ચલાવવાનું સપનું જોઈ રહ્યા છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે એક ઇટાલિયન અખબારને કહ્યું કે,…
Trishul News Gujarati News ચીનની મદદ લઈને આ રીતે તાલીબાનો બનાવશે નવું અફઘાનિસ્તાન- જાણો શું છે સંપૂર્ણ રણનીતિ?તાલીબાન સામે વિરોધમાં પડી અફઘાની મહિલાઓ: રસ્તા પર ઉતરીને માંગી રહી છે પોતાના અધિકારો
અફઘાનિસ્તાનના પશ્ચિમ હેરત પ્રાંતમાં ગવર્નરની ઓફિસની બહાર ગુરુવારે લગભગ 50 કરતા પણ વધારે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમની માંગ છે કે નવી સરકારમાં મહિલા…
Trishul News Gujarati News તાલીબાન સામે વિરોધમાં પડી અફઘાની મહિલાઓ: રસ્તા પર ઉતરીને માંગી રહી છે પોતાના અધિકારો