જમ્મુ -કાશ્મીરના કુલગામમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાની આતંકવાદીઓએ હત્યા કરી છે. ભાજપના નેતાનું નામ જાવેદ અહેમદ ડાર છે. જાવેદ કુલગામના હોમશાલીબાગ વિસ્તારમાં ભાજપના ચૂંટણી…
Trishul News Gujarati જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આંતકી હુમલો: કુલગામમાં ભાજપના નેતાની ગોળી મારીને કરવામાં આવી હત્યાઆતકવાદી
તાલીબાનીઓની મસ્તી: બાળકોની કારમાં બેસીને કરી રહ્યા છે મોજ, રાષ્ટ્રપતિ ભવનમાં કરી રહ્યા છે ઉજવણી- જુઓ વિડીઓ
અમેરિકી સૈનિકોને હટાવ્યા બાદ તાલિબાને માત્ર 10 દિવસમાં અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. કાબુલ એરપોર્ટની તસવીરો ભયાનક છે. વિમાનમાં ચડવા માટે લોકો લાઈન લગાવી રહ્યા…
Trishul News Gujarati તાલીબાનીઓની મસ્તી: બાળકોની કારમાં બેસીને કરી રહ્યા છે મોજ, રાષ્ટ્રપતિ ભવનમાં કરી રહ્યા છે ઉજવણી- જુઓ વિડીઓવીર જવાનોને 15 ઓગસ્ટ પહેલા મળી મોટી સફળતા: ચાર આંતકવાદીઓને ઝડપી પાડ્યા- આ મંદિર હતું ટાર્ગેટ પર
આખો દેશ સ્વતંત્રતા દિવસ 2021 ની તૈયારીઓમાં વ્યસ્ત છે, આ દરમિયાન જમ્મુ -કાશ્મીરની પોલીસે એક મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કર્યો છે. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દેશની આઝાદીના…
Trishul News Gujarati વીર જવાનોને 15 ઓગસ્ટ પહેલા મળી મોટી સફળતા: ચાર આંતકવાદીઓને ઝડપી પાડ્યા- આ મંદિર હતું ટાર્ગેટ પરઆંતકવાદીઓનું મસમોટું કાવતરું થયું નિષ્ફળ: આ રાજ્યમાં ટીફીન બોમ્બ મળી આવતા ખળભળાટ
સુરક્ષા જવાનો દ્વારા પંજાબમાં આતંકનું મોટું કાવતરું નિષ્ફળ કરવામાં આવ્યું છે. પોલીસે અમૃતસરમાંથી ટિફિન બોમ્બ અને IED મળી આવ્યા છે. પાકિસ્તાન સરહદને અડીને આવેલા ગામમાંથી…
Trishul News Gujarati આંતકવાદીઓનું મસમોટું કાવતરું થયું નિષ્ફળ: આ રાજ્યમાં ટીફીન બોમ્બ મળી આવતા ખળભળાટમોટા સમાચાર: પુલવામામાં કરવામાં આવેલ હુમલામાં શામેલ આ ખૂંખાર આંતકીને ભારતીય સેનાએ કર્યો ઠાર
ભારતીય સેના જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહી છે અને હવે તેણે આજ રોજ શનિવારે મોટી સફળતા મળી છે. ભારતીય સેનાએ…
Trishul News Gujarati મોટા સમાચાર: પુલવામામાં કરવામાં આવેલ હુમલામાં શામેલ આ ખૂંખાર આંતકીને ભારતીય સેનાએ કર્યો ઠારઆતંકવાદ વિરોધી ટીમનો મોટો ખુલાસો: આંતકીઓના નિશાના પર હતું રામ મંદિર, મળી આવ્યા કાશી-મથુરાના નકશા
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી પકડાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા થઈ રહ્યા છે. યુપી એટીએસ દ્વારા આતંકવાદીઓ પાસેથી અનેક અગ્રણી સ્થળોના નકશા મળી આવ્યા છે.…
Trishul News Gujarati આતંકવાદ વિરોધી ટીમનો મોટો ખુલાસો: આંતકીઓના નિશાના પર હતું રામ મંદિર, મળી આવ્યા કાશી-મથુરાના નકશાજમ્મુ કાશ્મીરના સોપોરમાં પોલીસ અને CRPF પર આતંકવાદી હુમલો, પોલીસ જવાન સહીત નાગરિક પણ
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલામાં બે પોલીસ કર્મીઓ શહીદ થયા છે જ્યારે એક નાગરિક શહીદ થયો છે. સોપોરના અરમાપોરા નજીક નાકા પર આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફ…
Trishul News Gujarati જમ્મુ કાશ્મીરના સોપોરમાં પોલીસ અને CRPF પર આતંકવાદી હુમલો, પોલીસ જવાન સહીત નાગરિક પણદાહોદ રેલ્વે સ્ટેશનમાં ઘુસ્યા બે હથિયારધારી આતંકવાદી- પકડાયા ત્યારે ખબર પડી કે આ તો….
હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આવેલ દાહોદના રેલ્વે સ્ટેશનમાં 31 માર્ચના રોજ સવારના સમયે આતંકવાદી ઘુસી જાય તો શું તકેદારી રાખવી જોઈએ તે…
Trishul News Gujarati દાહોદ રેલ્વે સ્ટેશનમાં ઘુસ્યા બે હથિયારધારી આતંકવાદી- પકડાયા ત્યારે ખબર પડી કે આ તો….આતંકીઓ ગુજરાતમાં આવીને એવું કૃત્ય કરશે કે હિન્દુસ્તાન હલી જશે- વાંચો ક્યા થઇ આવી વાત
ગુપ્ત એજન્સીઓ પાસેથી મળતી માહિતી મુજબ, દેશમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર ઘડાઇ રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ હુમલો જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન ષડયંત્ર કરી રહ્યું…
Trishul News Gujarati આતંકીઓ ગુજરાતમાં આવીને એવું કૃત્ય કરશે કે હિન્દુસ્તાન હલી જશે- વાંચો ક્યા થઇ આવી વાતધારા 370 હટ્યા બાદ કાશ્મીરમાં મોટા હુમલાના એંધાણ : 6 AK-47 સાથે 3 આતંકી પકડાયા
જમ્મુ-કાશ્મીર ના કઠુઆ માં સુરક્ષા દળો એ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આતંકવાદીઓ પાસેથી 6 એકે-47 રાઇફલ સહિત ભારે માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે.…
Trishul News Gujarati ધારા 370 હટ્યા બાદ કાશ્મીરમાં મોટા હુમલાના એંધાણ : 6 AK-47 સાથે 3 આતંકી પકડાયા