કન્યાના ઘરે ગણેશ સ્થાપન, વરના ઘરે મોતનું માતમ: રાપર પાસે ત્રણ બાઇક ધડાકાભેર અથડાતાં વરરાજાનું દુઃખદ મોત

Kutch Accident: કચ્છમાં ખુબ જ દુઃખદ અને કરુંણ સમાચાર સામે આવ્યા છે. વાગડ વિસ્તારના રાપર તાલુકામાં. વલ્લભપર ગામ તરફ જતા માર્ગે એકસાથે ત્રણ બાઇક ધડાકાભેર…

View More કન્યાના ઘરે ગણેશ સ્થાપન, વરના ઘરે મોતનું માતમ: રાપર પાસે ત્રણ બાઇક ધડાકાભેર અથડાતાં વરરાજાનું દુઃખદ મોત