સુરતને વિકાસનું અપ્રતિમ પ્રતીક બનાવવા માટે રાજય સરકાર કટિબધ્ધ છે. ત્યારે સુરતના પ્રવેશદ્વાર સમાં કડોદરા ચાર રસ્તાં ખાતે કુલ 98.69 લાખના ખર્ચે નિર્મિત અંડર પાસ…
Trishul News Gujarati અમદાવાદ કે સુરતથી મુંબઈ જતા લોકોને હવે મળશે ટ્રાફિકથી છૂટકારો- કડોદરા અંડરપાસનું લોકાર્પણ કરતા હર્ષ સંઘવી