Surat PI Suspended: સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટેટ નિજીલન્સની ટીમએ અહીં ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડ પર દરોડો પાડયા બાદ જે…
Trishul News Gujarati સુરત પોલીસ બેડામાં હડકંપ: કામરેજના PI ઓમદેવ સિંહ જાડેજાને ફરજમાં બેદરકારી દાખવવા બદલ કર્યા સસ્પેન્ડકામરેજ
સુરતથી કામરેજ જવાનું હોય તો આ સમાચાર ખાસ વાંચી લેજો
સુરત: સુરત શહેરમાં મેટ્રો ટ્રેનની (Surat Metro Work) કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેના કારણે શહેરના કેટલાક રસ્તાઓને ડાયવર્ઝન આપવા આવ્યું છે તો કેટલાક રસ્તાઓને…
Trishul News Gujarati સુરતથી કામરેજ જવાનું હોય તો આ સમાચાર ખાસ વાંચી લેજોમાતેલા સાંઢની જેમ આવી રહેલા ટ્રકે કારને ટક્કર મારતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત; એક યુવકનું ઘટના સ્થળે જ મોત
Surat Accident: કામરેજનાં ઘલા-કરઝણ રોડ પરથી પસાર થઇ રહેલી કારને પુરપાટ આવેલા ટ્રકચાલકે અડફેટે લેતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી.જેના કારણે સુરત પુણા ગામનાં યુવકનું(Surat Accident)…
Trishul News Gujarati માતેલા સાંઢની જેમ આવી રહેલા ટ્રકે કારને ટક્કર મારતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત; એક યુવકનું ઘટના સ્થળે જ મોતકામરેજમાં લેપટોપ અને રોકડ રકમ કારમાંથી ચોરી જતા ચોર CCTV માં કેદ
રિપોર્ટર: દિનેશ પટેલ કામરેજ Surat Chori News: ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં અલગ અલગ રાજ્યમાંથી આવીને લોકો વસેલા છે. ત્યારે ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો…
Trishul News Gujarati કામરેજમાં લેપટોપ અને રોકડ રકમ કારમાંથી ચોરી જતા ચોર CCTV માં કેદગુજરાતમાં ચરમસીમાએ પહોચ્યો નશાનો કાળો કારોબાર- સુરત જિલ્લા SOG પોલીસે 7.55 લાખના ડ્રગ્સ સાથે 3 આરોપીની કરી ધરપકડ
સુરત(SURAT): આજકાલ સતત દેશનું યુવાધન ઉંધા રવાડે ચડી રહ્યું છે. પ્રતિબંધ હોવાં છતાં અવારનવાર ડ્રગ્સની હેરાફેરી કરી રહેલ આરોપીની ધરપકડ કરવામાં આવી એવાં સમાચાર સામે…
Trishul News Gujarati ગુજરાતમાં ચરમસીમાએ પહોચ્યો નશાનો કાળો કારોબાર- સુરત જિલ્લા SOG પોલીસે 7.55 લાખના ડ્રગ્સ સાથે 3 આરોપીની કરી ધરપકડસુરત: મિત્રો સાથે તાપીમાં નાહવા ગયેલી 12 વર્ષની કિશોરી ડૂબી જતા નીપજ્યું મોત
સુરત(ગુજરાત): તાજેતરમાં કામરેજ(Kamaraj)માંથી એક ચક્ચારો બનાવ સામે આવ્યો છે. જેમાં ધોરણપારડી(dhoranpardi)માં રહેતી પૂજા(pooja) ગુરુવારે બપોરે તેના મિત્રો સાથે નદીએ નાહવા ગઈ હતી. જ્યાં પગ લપસી…
Trishul News Gujarati સુરત: મિત્રો સાથે તાપીમાં નાહવા ગયેલી 12 વર્ષની કિશોરી ડૂબી જતા નીપજ્યું મોતસુરતમાં હનુમાન મંદિરના પરિસરમાં જ ખેલાયો ખૂની ખેલ- પારિવારિક ઝઘડામાં સાઢુભાઈનું ઢીમ ઢાળી દીધું
સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી હત્યાની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક હત્યા(Murder)નો બનાવ સામે આવ્યો છે. જેમાં બે સાઢુભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ એકે બીજાને તીક્ષ્ણ હથિયારથી…
Trishul News Gujarati સુરતમાં હનુમાન મંદિરના પરિસરમાં જ ખેલાયો ખૂની ખેલ- પારિવારિક ઝઘડામાં સાઢુભાઈનું ઢીમ ઢાળી દીધુંમોંઘવારીએ તો ભારે કરી! ગુજરાતના આ શહેરમાં ચોરો 140 કિલો લીંબુ ચોરી થયા ફરાર
હાલમાં લીંબુના ભાવ આસમાને છે. બધાની નજર લીંબુના ભાવ(Lemon prices) પર ટકેલી છે. ઉનાળો શરૂ થતાની સાથે જ લીંબુના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, જેની…
Trishul News Gujarati મોંઘવારીએ તો ભારે કરી! ગુજરાતના આ શહેરમાં ચોરો 140 કિલો લીંબુ ચોરી થયા ફરારગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ: સુરતના વેલંજા વિસ્તારમાંથી 16.51 લાખના વિદેશી દારૂનો મુદ્દામાલ ભરેલ ગોડાઉન ઝડપાયું
સુરત(ગુજરાત): ગુજરાત(Gujarat) રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં ગામડે ગામડે દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે સુરત(Surat) જિલ્લાની LCB ટીમ દ્વારા બાતમીના આધારે કામરેજ(Kamaraj)ના વેલંજા(Velanja)…
Trishul News Gujarati ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ: સુરતના વેલંજા વિસ્તારમાંથી 16.51 લાખના વિદેશી દારૂનો મુદ્દામાલ ભરેલ ગોડાઉન ઝડપાયુંલેઉવા પટેલ યુવાને વગાડ્યો અમેરિકામાં ડંકો- નિશાંત પટેલ અમેરિકન હોટેલ એસોસિયેશનના ચેરમેન બન્યા
ટેક્સાસના હોટેલિયર(Texas hotelier) નિશાંત (Neal) પટેલ, CHO, CHIA, AAHOA ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નવા અધ્યક્ષ છે. પટેલ બાલ્ટીમોરમાં 2022 AAHOA કન્વેન્શન અને ટ્રેડ શોના સમાપન…
Trishul News Gujarati લેઉવા પટેલ યુવાને વગાડ્યો અમેરિકામાં ડંકો- નિશાંત પટેલ અમેરિકન હોટેલ એસોસિયેશનના ચેરમેન બન્યાગુજરાતીઓ થશે ખુશ, કેન્દ્રીય મંત્રીની એક જાહેરાતથી સુરતના કામરેજ અને ભાટિયા ટોલનાકા પર બુલડોઝર ચાલશે?
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની એક જાહેરાતે સુરતવાસીઓને ખુશ કરી દીધા છે. નીતિન ગડકરીએ બુધવારે પાર્લામેન્ટમાં એક નિવેદન આપ્યું જેમાં કહેવાયું છે, કે દેશના…
Trishul News Gujarati ગુજરાતીઓ થશે ખુશ, કેન્દ્રીય મંત્રીની એક જાહેરાતથી સુરતના કામરેજ અને ભાટિયા ટોલનાકા પર બુલડોઝર ચાલશે?સુરતમાં બીજો એક ગ્રીષ્મા હત્યાકાંડ થતા-થતા બચ્યો, સગા ભાઈએ જ બહેનના ગળાના ભાગે 3 સેમી ઊંડો ઘા પાડી દીધો
સુરત(SURAT): 12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે યુવતીને જાહેરમાં ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હત્યારાએ ગ્રીષ્માની માતા…
Trishul News Gujarati સુરતમાં બીજો એક ગ્રીષ્મા હત્યાકાંડ થતા-થતા બચ્યો, સગા ભાઈએ જ બહેનના ગળાના ભાગે 3 સેમી ઊંડો ઘા પાડી દીધો