મોરબી (Morbi): સમગ્ર ગુજરાત પોલીસ (Gujarat Police) બેડામાંથી પ્રથમ વખત મોરબી પોલીસ(Morbi Police) બેડાના બે જાબાઝ અને નીડર પોલીસ કર્મચારીઓએ માઉન્ટ મનાસ્લુ (Mount Manaslu)ના 7000…
Trishul News Gujarati ગુજરાત પોલીસનું ગૌરવ: ભૂમિકા ભૂત અને પૃથ્વીરાજસિંહ જાડેજાએ વિશ્વનું 8મુ સૌથી ઊંચું શિખર Manaslu સર કર્યુંગુજરાત પોલીસ
પોલીસની SHE ટીમના માર્ગદર્શનને કારણે ત્રણ રાત દુષ્કર્મ કરનાર હવસખોરને 13 વર્ષની બાળકીએ જેલભેગો કરાવ્યો
સુરત(Surat): શહેરના રાંદેર(Rander)માં આવેલ ઉગત કેનાલ રોડ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારે સગીર દીકરીને પાડોશીના ભરોસે મુકી જવાનું પરિણામ ખુબ જ ગંભીર આવ્યું છે. પ્રાપ્ત માહિતી…
Trishul News Gujarati પોલીસની SHE ટીમના માર્ગદર્શનને કારણે ત્રણ રાત દુષ્કર્મ કરનાર હવસખોરને 13 વર્ષની બાળકીએ જેલભેગો કરાવ્યોગુજરાત પોલીસના જવાને ઉત્તરપ્રદેશમાં બંદોબસ્તમાં જતી વખતે કહ્યું ‘આવશે તો યોગી જ’, લેવાયા કડક પગલા
પૂર્વાંચલ(Purvanchal)ના 9 જિલ્લાની 54 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધી 35.51% મતદાન થયું છે. ચંદૌલી(Chandauli)માં સૌથી વધુ 38.45% મતદાન નોંધાયું…
Trishul News Gujarati ગુજરાત પોલીસના જવાને ઉત્તરપ્રદેશમાં બંદોબસ્તમાં જતી વખતે કહ્યું ‘આવશે તો યોગી જ’, લેવાયા કડક પગલા150થી વધુ લોકોની હાજરી વાળા લગ્નમાં રેડ પાડતી ગુજરાત પોલીસની નજરમાં આ નેતાઓ અને આયોજકો ગુનેગાર નથી
એક તરફ દેશમાં કોરોનાએ માથુ ઉંચક્યું છે, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે કડક નિયમો લગાવ્યા છે. લગ્ન સમારોહમાં 150 લોકો ની મંજૂરી હોવા છતાં, બિલ્ડર…
Trishul News Gujarati 150થી વધુ લોકોની હાજરી વાળા લગ્નમાં રેડ પાડતી ગુજરાત પોલીસની નજરમાં આ નેતાઓ અને આયોજકો ગુનેગાર નથીનકલી પોલીસ બનીને સુરતમાં કરી રહ્યો હતો તોડપાણી, અચાનક અસલી પોલીસ આવી ગઈ અને પછી તો…
સુરત(surat): હાલમાં રાજ્યમાં ફરી એક વખત કોરોનાની (Corona) મહામારીએ રફતાર પકડી છે અને ત્યાં બીજી તરફ પોલીસ પણ સતત પેટ્રોલિંગ (Patrolling) કરી રહી છે. આ…
Trishul News Gujarati નકલી પોલીસ બનીને સુરતમાં કરી રહ્યો હતો તોડપાણી, અચાનક અસલી પોલીસ આવી ગઈ અને પછી તો…પોલીસ આંદોલનના સમર્થનને લઈને સુરતમાં પોલીસના પરિવારજનો થાળી-વેલણ સાથે રસ્તા પર ઉતરી આવ્યા- જુઓ વિડીયો
સુરત(Surat): શહેરમાં ગુજરાત પોલીસ(Gujarat Police) ગ્રેડ પે(Grade Pay) વધારા આંદોલન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. રાજકીય પાર્ટીઓ સહિત સામાજિક સંસ્થાઓ આગળ આવતા હવે પોલીસ…
Trishul News Gujarati પોલીસ આંદોલનના સમર્થનને લઈને સુરતમાં પોલીસના પરિવારજનો થાળી-વેલણ સાથે રસ્તા પર ઉતરી આવ્યા- જુઓ વિડીયોઅમરેલી પોલીસની પ્રશંસનીય કામગીરી- પાણીનાં પ્રવાહમાં ફસાયેલા ૨૦ લોકોને કર્યા રેસક્યુ
અમરેલી(Amreli): હાલમાં રાજ્યમાં શાહીન વાવાઝોડા(shaheen cyclone)એ દસ્તક દીધી છે. જેને લઈને રાજ્યના કેટલાય વિસ્તારોમાં હાલમાં ખુબ જ ભારે વરસાદ પડવાને કારને અતિવૃષ્ટિ(Heavy rain) જેવી પરિસ્થિતિ…
Trishul News Gujarati અમરેલી પોલીસની પ્રશંસનીય કામગીરી- પાણીનાં પ્રવાહમાં ફસાયેલા ૨૦ લોકોને કર્યા રેસક્યુ