સુરત, વડોદરાને મળ્યા નવા પોલીસ કમિશનર: રાજ્યમાં 35 IPS અધિકારીઓની બદલી અને બઢતી; જુઓ યાદી

Transfer of IPS officers: લોકસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર ગુજરાતમાંથી સામે આવ્યા છે.ત્યારે મળતી વિગતો મુજબ સુરતના કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરાઇ છે. આ…

View More સુરત, વડોદરાને મળ્યા નવા પોલીસ કમિશનર: રાજ્યમાં 35 IPS અધિકારીઓની બદલી અને બઢતી; જુઓ યાદી

અગામી 2 દિવસમાં ગુજરાતના પોલીસ બેડામાં થશે ધરખમ ફેરફાર! IPS અધિકારીઓની બદલી થઈ શકે છે, જાણો વિગતે

IPS Officer Transfer: લોકસભા-2024ની ચૂંટણીને લઈને પોલીસ વિભાગમાં મોટાપાયે અધિકારીઓની બદલી થવાની વાતો છેલ્લાં કેટલાય સપ્તાહથી થઈ રહી છે.સૂત્રોનું માનીએ તો, કેન્દ્રીય ચૂંટણી પંચને ગઈકાલે…

View More અગામી 2 દિવસમાં ગુજરાતના પોલીસ બેડામાં થશે ધરખમ ફેરફાર! IPS અધિકારીઓની બદલી થઈ શકે છે, જાણો વિગતે

ખાખી પહેરી નોકરી કરવાનું સપનું છે? તો અત્યારે જ ભરી દો પોલીસ ભરતીનું ફોર્મ

Gujarat Police Bharti 2024: ગુજરાતમાં પોલીસની નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે કામના સમાચાર સામે આવ્યા છે.પોલીસમાં 12,000થી વધુ જગ્યા પર 30 એપ્રિલ સુધી OJAS વેબસાઇટ…

View More ખાખી પહેરી નોકરી કરવાનું સપનું છે? તો અત્યારે જ ભરી દો પોલીસ ભરતીનું ફોર્મ

મોરબીમાં દારૂની રેલમછેલ -સ્ટેટ મોનિટરિંગ સેલે ફ્રૂટ્સ અને મીઠાનાં બોક્સમાંથી કરોડોના દારૂ સાથે 10ની કરી ધરપકડ

Liquor in Morbi: મોરબી પંથકના લાલપુર ગામે ગાંધીનગરથી(Liquor in Morbi) સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચોક્કસ બાતમી આધારે દરોડો પાડી ગોડાઉનમાંથી 2.18 કરોડના દારૂ સાથે બે…

View More મોરબીમાં દારૂની રેલમછેલ -સ્ટેટ મોનિટરિંગ સેલે ફ્રૂટ્સ અને મીઠાનાં બોક્સમાંથી કરોડોના દારૂ સાથે 10ની કરી ધરપકડ

ગુજરાત પોલીસ 2024- 25માં કયા લક્ષ્યાંકો પાર પાડશે? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો એક્શન પ્લાન

Gujarat Police: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  જણાવ્યું કે બે વર્ષમાં ગુજરાત પોલીસનો બદલાઈ જશે ચહેરો, આ રીતે આપ્યો એક્શન પ્લાન. ગુજરાતમા બે વર્ષમા પોલીસ(Gujarat Police)…

View More ગુજરાત પોલીસ 2024- 25માં કયા લક્ષ્યાંકો પાર પાડશે? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો એક્શન પ્લાન

IPS સહિત 6 પોલીસ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, જાણો ગુજરાતના કયા શહેરમાં બની ઘટના

Gujarat Police: ગુજરાત પોલીસ સૌથી વધુ ચર્ચાનો વિષય બનતા હોઈ છે.ત્યારે આજે ફરી એકવાર ગુજરાતની પોલીસ વિવાદમાં આવી છે.જેમાં કચ્છમાં 6 પોલીસ(Gujarat Police) અધિકારી સહિત…

View More IPS સહિત 6 પોલીસ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, જાણો ગુજરાતના કયા શહેરમાં બની ઘટના

ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના, મહિલા બુટલેગરને પોલીસે કહ્યું અમને પૈસામાં નહીં તારા શરીરમાં રસ છે

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના એક પોલીસ સ્ટેશનની હદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ત્રણ સંતાન ધરાવતી વિધવા(Gir Somnath News) મહિલા બુટલેગર દારૂનો ધંધો કરતી હતી.…

View More ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના, મહિલા બુટલેગરને પોલીસે કહ્યું અમને પૈસામાં નહીં તારા શરીરમાં રસ છે

ગુજરાત પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ખુશીના સમાચાર: જાણો કોને મળશે 45 ટકા પગાર વધારાનો લાભ

ગુજરાત પોલીસ ના કર્મચારીઓ સતત પગાર વધારાના લઈને ચિંતિત રહેતા હતા. ત્યારે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા એક રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. જેમાં ઠરાવ અંતર્ગત…

View More ગુજરાત પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ખુશીના સમાચાર: જાણો કોને મળશે 45 ટકા પગાર વધારાનો લાભ

ગુજરાતમાંથી ગુમ થયેલી 41 હજાર મહિલાઓની શું છે હકીકત? ગુજરાત પોલીસે મોટો ધડાકો કરતા કહ્યું કે…

Gujarat Missing Women: ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા (Social media) સૌથી મોટું હથિયાર બની ગયું છે. પરંતુ તેના જેટલા ફાયદા છે તેના કરતા તો વધુ…

View More ગુજરાતમાંથી ગુમ થયેલી 41 હજાર મહિલાઓની શું છે હકીકત? ગુજરાત પોલીસે મોટો ધડાકો કરતા કહ્યું કે…

ગુજરાત પોલીસનું ગૌરવ: ભૂમિકા ભૂત અને પૃથ્વીરાજસિંહ જાડેજાએ વિશ્વનું 8મુ સૌથી ઊંચું શિખર Manaslu સર કર્યું

મોરબી (Morbi): સમગ્ર ગુજરાત પોલીસ (Gujarat Police) બેડામાંથી પ્રથમ વખત મોરબી પોલીસ(Morbi Police) બેડાના બે જાબાઝ અને નીડર પોલીસ કર્મચારીઓએ માઉન્ટ મનાસ્લુ (Mount Manaslu)ના 7000…

View More ગુજરાત પોલીસનું ગૌરવ: ભૂમિકા ભૂત અને પૃથ્વીરાજસિંહ જાડેજાએ વિશ્વનું 8મુ સૌથી ઊંચું શિખર Manaslu સર કર્યું

પોલીસની SHE ટીમના માર્ગદર્શનને કારણે ત્રણ રાત દુષ્કર્મ કરનાર હવસખોરને 13 વર્ષની બાળકીએ જેલભેગો કરાવ્યો

સુરત(Surat): શહેરના રાંદેર(Rander)માં આવેલ ઉગત કેનાલ રોડ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારે સગીર દીકરીને પાડોશીના ભરોસે મુકી જવાનું પરિણામ ખુબ જ ગંભીર આવ્યું છે. પ્રાપ્ત માહિતી…

View More પોલીસની SHE ટીમના માર્ગદર્શનને કારણે ત્રણ રાત દુષ્કર્મ કરનાર હવસખોરને 13 વર્ષની બાળકીએ જેલભેગો કરાવ્યો

ગુજરાત પોલીસના જવાને ઉત્તરપ્રદેશમાં બંદોબસ્તમાં જતી વખતે કહ્યું ‘આવશે તો યોગી જ’, લેવાયા કડક પગલા

પૂર્વાંચલ(Purvanchal)ના 9 જિલ્લાની 54 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધી 35.51% મતદાન થયું છે. ચંદૌલી(Chandauli)માં સૌથી વધુ 38.45% મતદાન નોંધાયું…

View More ગુજરાત પોલીસના જવાને ઉત્તરપ્રદેશમાં બંદોબસ્તમાં જતી વખતે કહ્યું ‘આવશે તો યોગી જ’, લેવાયા કડક પગલા