રાજકોટ(ગુજરાત): મહિલાઓને વિધિના બહાને અનેક પ્રકારે ભોળવીને સાધુના વેશમાં આવેલ ઢોંગી ટોળકી રોકડ, ઘરેણાં લઇ જતા હોવાના બનાવો થોડાક સમયમાં અવારનવાર સામે આવ્યા હોય છે.…
Trishul News Gujarati News ‘બીમારી દુર કરવા વિધિ કરવી પડશે’ કહી ઢોંગીએ રાજકોટની મહિલા પાસેથી તફડાવી લીધા 5.80 લાખના ઘરેણાગુજરાત
રક્ષાબંધન ઉજવી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અક્સ્માત- પાંચ વર્ષની બાળકીનું મોત
રાજકોટ(ગુજરાત): ગઈ કાલે રક્ષાબંધનના તહેવારે જ એક બહેને પોતાની 5 વર્ષની નાની બહેનને ગુમાવી દીધી છે. ઉપલેટાના બાંટવામાં રહેતી મહિલા પોતાના ભાઈને રાખડી બાંધવા માટે…
Trishul News Gujarati News રક્ષાબંધન ઉજવી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અક્સ્માત- પાંચ વર્ષની બાળકીનું મોતટાયર ફાટતા સર્જાયો ગંભીર અક્સ્માત- બે મહિલાના મોત અને 20 થી વધુ ઘાયલ
હિંમતનગર(ગુજરાત): રવિવારની રાત્રે દરમિયાન 1 વાગ્યાની આસપાસ હિંમતનગર ઇડર હાઈવે પર વક્તાપુર જૈન મંદિર આગળના વળાંકમાં રાજસ્થાન પાસિંગની 50 જેટલા પેસેન્જર ભરેલ લક્ઝરી બસનું આગળનું…
Trishul News Gujarati News ટાયર ફાટતા સર્જાયો ગંભીર અક્સ્માત- બે મહિલાના મોત અને 20 થી વધુ ઘાયલસેલ્ફીના ચક્કરમાં મળ્યું દર્દનાક મોત: કાનમાં ઈયરફોન હતા, ને પાછળથી અચાનક ટ્રેન આવી અને…
મહેસાણા(ગુજરાત): આજકાલના યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ ઘણો વધ્યો છે. સેલ્ફી માટે લોકો ગમે ત્યાં ચડી જતા હોય છે. ઉપરાંત, મોબાઈલની ધૂનમાં રહેતા લોકો અનેકવાર ભાન ભૂલી…
Trishul News Gujarati News સેલ્ફીના ચક્કરમાં મળ્યું દર્દનાક મોત: કાનમાં ઈયરફોન હતા, ને પાછળથી અચાનક ટ્રેન આવી અને…ઢોર ચરાવવા ગયેલા વૃદ્ધને મગર પાણીમાં ખેંચી ગયો… રક્ષાબંધનનો પવિત્ર દિવસ માતમમાં ફેરવાયો
ભરૂચ(ગુજરાત): હાલમાં ભરૂચમાંથી એક રુવાડા બેઠા કરી દેતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજે એક કરૂણ ઘટના બનવા પામી છે. એક…
Trishul News Gujarati News ઢોર ચરાવવા ગયેલા વૃદ્ધને મગર પાણીમાં ખેંચી ગયો… રક્ષાબંધનનો પવિત્ર દિવસ માતમમાં ફેરવાયોભાઈને રાખડી બાંધી ફરજ પર જતી વખતે મહિલા કોન્સ્ટેબલને નડ્યો માર્ગ અકસ્માત, નીપજ્યું કરુણ મોત
રાજકોટ(ગુજરાત): આજે રક્ષાબંધન હોવાથી જેતપુર તાલુકાના અમરાપર ગામનાં વતની અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરક બજાવતા હર્ષિતાબેન અજાણા સવારે નાના લડલા ભાઈ પરેશને…
Trishul News Gujarati News ભાઈને રાખડી બાંધી ફરજ પર જતી વખતે મહિલા કોન્સ્ટેબલને નડ્યો માર્ગ અકસ્માત, નીપજ્યું કરુણ મોતગામની સીમમાં ઝાડ પર પ્રેમી પંખીડાના મૃતદેહ લટકતી હાલતમાં મળ્યા- જાણો ક્યાંની છે આઘાતજનક ઘટના
માંગરોળ(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા…
Trishul News Gujarati News ગામની સીમમાં ઝાડ પર પ્રેમી પંખીડાના મૃતદેહ લટકતી હાલતમાં મળ્યા- જાણો ક્યાંની છે આઘાતજનક ઘટનાદર્દનાક હત્યાનો LIVE વિડીયો કેમેરામાં કેદ- યુવક કરગરતો રહ્યો પણ 18 ઘા જીંકી ગળું કાપી નાખ્યું
ભરૂચ(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. મંગળવારે રાતે જાહેરમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા યુવાનને દોડાવીને કરાયેલી ઘાતકી હત્યાના…
Trishul News Gujarati News દર્દનાક હત્યાનો LIVE વિડીયો કેમેરામાં કેદ- યુવક કરગરતો રહ્યો પણ 18 ઘા જીંકી ગળું કાપી નાખ્યુંઅમદાવાદના વધુ એક રેસ્ટોરન્ટમાં જીવતી ઈયળ નીકળતા મચ્યો હોબાળો- જુઓ વિડીયો
અમદાવાદ(ગુજરાત): ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં તહેવારો દરમિયાન ભીડ થતી હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા તહેવારો દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય…
Trishul News Gujarati News અમદાવાદના વધુ એક રેસ્ટોરન્ટમાં જીવતી ઈયળ નીકળતા મચ્યો હોબાળો- જુઓ વિડીયોમાતા અને બહેનની હત્યા કરી સુરતની ડોક્ટર દીકરીએ કર્યો આપઘાતનો પ્રયાસ- કારણ જાણી…
સુરત(ગુજરાત): સુરતના કતારગામમાં જીંદગીથી કંટાળીને મહિલા ડોકટરે માતા અને નાની બહેનને બેભાન કરવાના ઈન્જેક્શનના ઓવરડોઝ આપી તેની હત્યા કર્યા પછી પોતે પણ ઉંઘની ગોળીઓ ખાઈને…
Trishul News Gujarati News માતા અને બહેનની હત્યા કરી સુરતની ડોક્ટર દીકરીએ કર્યો આપઘાતનો પ્રયાસ- કારણ જાણી…સુરતના “તાલિબાની” સમાન જુવાનિયાઓ શહીદ સ્મારકને બાપનો બગીચો બનાવી તમામ હદો વટાવી- સેલ્ફી લેવા ભૂલ્યા ભાન
સુરત(ગુજરાત): વીર શહીદ સ્મારક સુરત શહેરના સરથાણા નેચર પાર્ક પાસે બનાવવામાં આવ્યું છે. એરફોર્સ દ્વારા સુરતીઓનો દેશપ્રેમ જોઈને એરફોર્સનું મિગ -23 નિવૃત્ત ફાઈટર પ્લેન ભેટ…
Trishul News Gujarati News સુરતના “તાલિબાની” સમાન જુવાનિયાઓ શહીદ સ્મારકને બાપનો બગીચો બનાવી તમામ હદો વટાવી- સેલ્ફી લેવા ભૂલ્યા ભાનસુરતના વિદ્યાર્થીની મહેનતના કારણે સેંકડો ખેડૂતો માટે ક્રાંતિકારી સાબિત થશે આ મશીન
સુરત(ગુજરાત): હાલમાં સુરત ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વિભાગના એસોસિએટ પ્રોફેસર અને પીએચડીના વિદ્યાર્થી દ્વારા માઇક્રોવેવ સેન્સર બેઇઝડ સોઇલ એનેલાઇઝરને…
Trishul News Gujarati News સુરતના વિદ્યાર્થીની મહેનતના કારણે સેંકડો ખેડૂતો માટે ક્રાંતિકારી સાબિત થશે આ મશીન