સુરતમાં ફરીવાર એકતરફા પ્રેમમાં પાગલ પ્રેમીનું કારસ્તાન આવ્યું સામે, સુસાઈડ નોટ લખાવી ઝેરી દવા પીવડાવી અને…

સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)માંથી એક તરફી પ્રેમમાં પાગલ યુવકના કારસ્તાનનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પોતાના જ વતન તેલંગણા(Telangana)માં રહેતી એક યુવતીના પ્રેમમાં પાગલ…

Trishul News Gujarati News સુરતમાં ફરીવાર એકતરફા પ્રેમમાં પાગલ પ્રેમીનું કારસ્તાન આવ્યું સામે, સુસાઈડ નોટ લખાવી ઝેરી દવા પીવડાવી અને…

મેરેજ એનીવર્સરી ઉજવવા વડોદરાના આ દંપતીએ કરી અનોખી સેવા, જાણીને દરેક ગુજરાતીઓને થશે ગર્વ

વડોદરા(ગુજરાત): હાલમાં ગુજરાત(Gujarat)માંથી એક અનોખી રીતે મેરેજ એનિવર્સરી(Marriage Anniversary)ની ઉજવણીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા(Vadodara)નાં પ્રમુખ શ્રી જયેશ નવિનભાઈ મિસ્ત્રી(Jayesh Navinbhai…

Trishul News Gujarati News મેરેજ એનીવર્સરી ઉજવવા વડોદરાના આ દંપતીએ કરી અનોખી સેવા, જાણીને દરેક ગુજરાતીઓને થશે ગર્વ

શું ગુજરાતમાં આવશે મોટું જળસંકટ?

ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરુઆત થતા જ ડેમ તળિયા ઝાટક થયા છે. પરિણામે રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ વર્તાઇ છે. રાજ્યના જળાશયોમાં…

Trishul News Gujarati News શું ગુજરાતમાં આવશે મોટું જળસંકટ?

શિક્ષણ મંત્રીને આ કેમ નથી દેખાતું? ગુજરાતમાં વિદ્યાર્થીઓ આજે પણ નદી પાર કરી શાળાએ જવા મજબૂર

ગુજરાત(gujarat): અરવલ્લી(Aravalli)ના ધનસુરા(Dhansura)ના નાણા ગામ પાસે માઝુમ નદી(Mazum River) પર પુલ ન હોવાના કારણે નદી પારના વિદ્યાર્થીઓને પાણીમાં કૂદીને જોખમી રીતે શાળાએ જવાની ફરજ પડી…

Trishul News Gujarati News શિક્ષણ મંત્રીને આ કેમ નથી દેખાતું? ગુજરાતમાં વિદ્યાર્થીઓ આજે પણ નદી પાર કરી શાળાએ જવા મજબૂર

જાણો હજુ કેટલા દિવસ ગુજરાતીઓને ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે? હવામાન વિભાગે આપી આ મહત્વની જાણકારી

ગુજરાત(gujarat): અમદાવાદ(Ahmedabad) સહિત રાજ્યના અનેક શહેરોમાં હીટવેવ(Heatwave)ની સ્થિતિ વચ્ચે આજે પણ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચતાં અમદાવાદ રાજ્યનું…

Trishul News Gujarati News જાણો હજુ કેટલા દિવસ ગુજરાતીઓને ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે? હવામાન વિભાગે આપી આ મહત્વની જાણકારી

જીગ્નેશ મેવાણીને એક કેસમાં જામીન મળ્યા ત્યાં ફરીવાર ધરપકડ- જાણો હવે કયા કેસમાં પોલીસે કરી કાર્યવાહી

ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આસામ(Assam) માં થઈ ધરપકડ. ગુજરાતના ધારાસભ્ય(MLA) જીગ્નેશની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે જામીન મળ્યા બાદ તરત જ તેની અન્ય…

Trishul News Gujarati News જીગ્નેશ મેવાણીને એક કેસમાં જામીન મળ્યા ત્યાં ફરીવાર ધરપકડ- જાણો હવે કયા કેસમાં પોલીસે કરી કાર્યવાહી

અંબાજી નજીક પહાડી વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળતા ચાર માસની બાળકી હોમાઈ

પાલનપુર(ગુજરાતી): તાજેતરમાં રાજ્યમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં અંબાજી(Ambaji) નજીક જેતવાસ(Jetwas)ના સુરમાતા પહાડી વિસ્તાર(Surmata)માં આવેલ આદિવાસી પરિવારના ઝુંપડામાં રવિવારે અચાનક આગ લાગી હતી.…

Trishul News Gujarati News અંબાજી નજીક પહાડી વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળતા ચાર માસની બાળકી હોમાઈ

મરણચીસોથી ગુંજી ઉઠ્યું ગોંડલ- ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા ત્રણ શ્રમિકો જીવતા ભડથું થયા ‘ઓમ શાંતિ’

ગોંડલ(ગુજરાત): ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે(Gondal-Jetpur National Highway) પર ગોમટા ચોકડી(Gomta Chokdi) નજીક હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારખાનામાં કામ કરતા ત્રણ…

Trishul News Gujarati News મરણચીસોથી ગુંજી ઉઠ્યું ગોંડલ- ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા ત્રણ શ્રમિકો જીવતા ભડથું થયા ‘ઓમ શાંતિ’

મોંઘવારી તો માથે પડી! ગુજરાતના આ શહેરમાં ગાડીઓના મોંઘાદાટ ટાયર ચોરાવા લાગ્યા

જામનગર(ગુજરાત): અવારનવાર અસામાજિક તત્વો લોકોમાં લૂંટ ચલાવે છે. આજકાલ ચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે હાલમાં એક અનોખો ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જામનગર(Jamnagar)…

Trishul News Gujarati News મોંઘવારી તો માથે પડી! ગુજરાતના આ શહેરમાં ગાડીઓના મોંઘાદાટ ટાયર ચોરાવા લાગ્યા

હાર્દિકનો ભગવા અવતાર! વોટ્સએપ DP માંથી પંજાને દુર કરી ધારણ કર્યો ભગવો…

હાલ ગુજરાતના રાજકારણમાં ખુબ જ નવાજુની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારે આવા સમયે હાર્દિક પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાશે,…

Trishul News Gujarati News હાર્દિકનો ભગવા અવતાર! વોટ્સએપ DP માંથી પંજાને દુર કરી ધારણ કર્યો ભગવો…

સુરતના સેવકનો ઘટસ્ફોટ: સોખડાના આ સાધુ કર્યું છે યુવક સાથે અનેકવાર સેકસ

ગુજરાત(gujarat): હરિધામ સોખડા મંદિરમાં ગાડીપતીના વહિવટના વિવાદ બાદ સોખડાથી 21 તારીખે પ્રબોધસ્વામી અને તેમના સમર્થકો સાધુ-સાધ્વીઓ પોલીસના રક્ષણ હેઠળ હરિધામ છોડી સામાન સાથે બહાર નિકળ્યા…

Trishul News Gujarati News સુરતના સેવકનો ઘટસ્ફોટ: સોખડાના આ સાધુ કર્યું છે યુવક સાથે અનેકવાર સેકસ

શિક્ષણ હોય તો આવું! વાંકી ગામમાં આવેલી આ પ્રાથમિક શાળામાં ચાર દીવાલો વચ્ચે નહિ, પરંતુ કુદરતની ગોદમાં મળે છે શિક્ષણ

વાંકી એ મુન્દ્રા તાલુકાનું નાનકડું ગામ છે!! પ્રવાસન સ્થળોમાં વાંકી તીર્થને આગવું સ્થાન મળ્યું છે. આ મંદિરના દર્શન કરવા દેશ-વિદેશથી લોકો આવે છે. વાંકી તીર્થના…

Trishul News Gujarati News શિક્ષણ હોય તો આવું! વાંકી ગામમાં આવેલી આ પ્રાથમિક શાળામાં ચાર દીવાલો વચ્ચે નહિ, પરંતુ કુદરતની ગોદમાં મળે છે શિક્ષણ