ગ્વાલિયર: સોમવારે બપોરે ગ્વાલિયરના મુરારમાં એક ઘરમાં 3 મૃતદેહ મળ્યા હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મૃતદેહ પતિ, પત્ની અને તેમની 13 વર્ષની પુત્રીનો…
Trishul News Gujarati ભયંકર દુર્ગંધ આવતા પાડોશીએ ખોલ્યો ઘરનો દરવાજો, તો સામે લોહીલુહાણ હાલતમાં હતી ત્રણ લાશોગ્વાલિયર
યુવકની હત્યા કરી ત્રણ ટુકડામાં લાશ કાપી એક કોથળામાં ભરી અને… પ્લાનિંગ જોઇને પોલીસ પણ ચોકી ઉઠી
ગ્વાલિયર: ઘાટીગાંવ સ્થિત સિમરિયાના જંગલોમાંથી ટુકડાઓમાં અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. જેનો મૃતદેહ એક કોથળામાં બંધ હતો. લાશને 3 ભાગમાં કાપીને અલગ અલગ પોલિથિનમાં…
Trishul News Gujarati યુવકની હત્યા કરી ત્રણ ટુકડામાં લાશ કાપી એક કોથળામાં ભરી અને… પ્લાનિંગ જોઇને પોલીસ પણ ચોકી ઉઠીએકટીવા પર પુત્ર સાથે જઈ રહેલી મહિલા બની લુટારુઓનો શિકાર- જુઓ દિલધડક CCTV ફૂટેજ
ગ્વાલિયર: હાલમાં એક ચકચારી લુંટની ઘટના બનવા પામી છે. જેમાં બુધવારે સાંજે બે બદમાશોએ કમ્પ્યૂટર બિઝનેસમેનની પત્નીના એક્ટિવાને ઓવરટેક કરી હતી અને ગળામાં રહેલી ચેઇન…
Trishul News Gujarati એકટીવા પર પુત્ર સાથે જઈ રહેલી મહિલા બની લુટારુઓનો શિકાર- જુઓ દિલધડક CCTV ફૂટેજ“સેલ્ફીના ચક્કરમાં ગુમાવવો પડ્યો જીવ”: પિકનિકમાં ગયેલા બે એન્જિનિયર વિદ્યાર્થીઓ નદીમાં ડૂબતા કરુણ મોત
ગ્વાલિયર: આજકાલ યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે પરંતુ, શોખ ક્યારેક જીવલેણ બની જાય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બની છે.…
Trishul News Gujarati “સેલ્ફીના ચક્કરમાં ગુમાવવો પડ્યો જીવ”: પિકનિકમાં ગયેલા બે એન્જિનિયર વિદ્યાર્થીઓ નદીમાં ડૂબતા કરુણ મોતસરકારી અધિકારીના ઘરે પડ્યો દરોડો: 4 કરોડનું તો ઘર, 3 ફ્લેટ અને અધધધ… આટલા કિલોનું ચાંદી પણ મળી આવ્યું
ગ્વાલિયર: હાલમાં પોલીસ દ્વારા ગ્વાલિયરમાં જાહેર બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા એસડીઓ રવિન્દ્રસિંહ કુશવાહાના ઘરે દરોડા પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે,…
Trishul News Gujarati સરકારી અધિકારીના ઘરે પડ્યો દરોડો: 4 કરોડનું તો ઘર, 3 ફ્લેટ અને અધધધ… આટલા કિલોનું ચાંદી પણ મળી આવ્યુંનોકરી માંથી કાઢી મુકતા યુવકોએ મેનેજરને મારી મારીને ભૂત બનાવી દીધો- સમગ્ર ઘટના જાણી ચોંકી ઉઠશો
આજકાલ અસામાજિક તત્વોના આતંકના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. ખુલ્લેઆમ તેઓ ફાયરીંગ તેમજ હત્યા કરતા હોય છે. આ દરમિયાન આવો જ એક કિસ્સો સામે…
Trishul News Gujarati નોકરી માંથી કાઢી મુકતા યુવકોએ મેનેજરને મારી મારીને ભૂત બનાવી દીધો- સમગ્ર ઘટના જાણી ચોંકી ઉઠશો