Jetpur Accident: જેતપુર તાલુકાના ધનપુર ગામના જંગલમાંથી માતાપુત્ર બાઈક પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન બેફામ બનેલા ડમ્પર ચાલકએ બાઇકને ટક્કર મારતા બાઈક સવાર…
Trishul News Gujarati જેતપુરના ધનપુર જંગલમાં ડમ્પરે બાઈકચાલકને અડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે મોત: ડમ્પરચાલક ફરાર