દિલ્હી(Delhi)ના જહાંગીરપુરી(Jahangirpuri)માં થયેલી હિંસાનો એક નવો વીડિયો(Video) સામે આવ્યો છે. આ વીડિયોમાં તોફાનીઓ તે કાર પર પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે જેના પર ત્રિરંગો…
Trishul News Gujarati News દિલ્હી જહાંગીરપુરી હિંસાનો વધુ એક વિડીયો આવ્યો સામે… -જુઓ કેવી રીતે થઇ રહ્યો છે પથ્થરોનો વરસાદદિલ્હી
ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ તોડ્યા છેલ્લા 7 વર્ષના તમામ રેકોર્ડ – 39.1 ડિગ્રીએ પહોંચ્યો પારો
દિલ્હી(Delhi): ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં ઝડપથી વધારો થયો છે. હવામાન વિભાગે દિલ્હી, મધ્યપ્રદેશ(Madhya Pradesh) સહિત ઘણા રાજ્યો માટે હીટવેવ એલર્ટ(Heatwave alert) જાહેર કર્યું…
Trishul News Gujarati News ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ તોડ્યા છેલ્લા 7 વર્ષના તમામ રેકોર્ડ – 39.1 ડિગ્રીએ પહોંચ્યો પારોઅરવિંદ કેજરીવાલે ભાજપને આપી ઓપન ચેલેન્જ- ‘જો આવું થયું તો છોડી દઈશ રાજકારણ’
દિલ્હી(Delhi): મ્યુનિસિપલ કોર્પોરેશન(Delhi MCD Election 2022) ની ચૂંટણી પહેલા ત્રણેય એમસીડી(MCD Chunav) ને એક કરવાના બિલને લઈને રાજકીય હોબાળો ચાલી રહ્યો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના…
Trishul News Gujarati News અરવિંદ કેજરીવાલે ભાજપને આપી ઓપન ચેલેન્જ- ‘જો આવું થયું તો છોડી દઈશ રાજકારણ’દિલ્હીમાં ઝુપડપટ્ટીમાં લાગેલી આગમાં બાળકો સહિત સાત લોકો બળીને રાખ થયા
કચરો વેચીને, ચીંથરા ઉપાડીને, જીવનભર રિક્ષાઓ ખેંચીને રાતે સૂતા પરિવારોની આંખોમાં કેટલાય સપના હતા, જેને પૂરા કરવા માટે દરરોજ સવારથી સાંજ સુધી અથાક દોડધામ કરી…
Trishul News Gujarati News દિલ્હીમાં ઝુપડપટ્ટીમાં લાગેલી આગમાં બાળકો સહિત સાત લોકો બળીને રાખ થયાઝડપની મજા મોતની સજા: કારચાલકે ઓટોરીક્ષાને ટક્કર મારતા પડીકું વળી ગઈ રીક્ષા – અકસ્માતમાં બાળકનું કમકમાટીભર્યું મોત
દિલ્હી(Delhi): બારાપુલ્લા ફ્લાયઓવર(Barapulla flyover) પર શુક્રવારે રાત્રે એક ઝડપી કારે એક ઓટો રિક્ષાને ટક્કર મારતાં 13 વર્ષના છોકરાનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ…
Trishul News Gujarati News ઝડપની મજા મોતની સજા: કારચાલકે ઓટોરીક્ષાને ટક્કર મારતા પડીકું વળી ગઈ રીક્ષા – અકસ્માતમાં બાળકનું કમકમાટીભર્યું મોતભારત પર હુમલો કરવાની તૈયારીમાં દાઉદ ઈબ્રાહિમ- હિટ લિસ્ટમાં ઘણા રાજકીય નેતાઓ અને જાણીતા બિઝનેસમેનના નામ
દિલ્હી(Delhi): નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ એક મોટો ખુલાસો કર્યો છે કે, અંડરવર્લ્ડ ડોન અને ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમે(Dawood Ibrahim) ભારત પર હુમલો(Attack on India)…
Trishul News Gujarati News ભારત પર હુમલો કરવાની તૈયારીમાં દાઉદ ઈબ્રાહિમ- હિટ લિસ્ટમાં ઘણા રાજકીય નેતાઓ અને જાણીતા બિઝનેસમેનના નામ25 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરી બીજા માળેથી નીચે ફેંકી- જાણો ક્યાં બની આ હિચકારી ઘટના
રાજસ્થાન(Rajasthan): ચુરુ જિલ્લા(Churu District) મુખ્યાલયની ધર્મસ્તૂપા પોલીસ ચોકીથી થોડે દૂર 4 વ્યક્તિઓએ દિલ્હી(Delhi)ની 25 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ(Mass atrocity) ગુજાર્યું હતું. બાદમાં આરોપીએ નશાની…
Trishul News Gujarati News 25 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરી બીજા માળેથી નીચે ફેંકી- જાણો ક્યાં બની આ હિચકારી ઘટનાતંત્રની બેદરકારીએ લીધો માસુમનો ભોગ: નિર્માણાધીન ઈમારતનો ભાગ પડતા 2 મજૂરોના મોત, 6 લોકો ફસાયાની આશંકા
હરિયાણા(Haryana): દિલ્હી(Delhi) નજીક આવેલા હરિયાણાના સાયબર સિટી ગુરુગ્રામમાં(Gurugram) ગુરુવારે મોડી સાંજે એક મોટો અકસ્માત થયો હતો. દ્વારકા એક્સપ્રેસ વે પર સેક્ટર-109માં છ માળની ઇમારતનો એક…
Trishul News Gujarati News તંત્રની બેદરકારીએ લીધો માસુમનો ભોગ: નિર્માણાધીન ઈમારતનો ભાગ પડતા 2 મજૂરોના મોત, 6 લોકો ફસાયાની આશંકાપહેલા મહિલાના વાળ કાપ્યા અને પછી બુટ-ચપ્પલની માળા પહેરાવી કાઢ્યું સરઘસ- કારણ જાણીને હોંશ ઉડી જશે
રાજધાની દિલ્હી(Delhi)માં મહિલા સાથે કરવામાં આવેલ અભદ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં મહિલાનું અપહરણ કર્યા બાદ તેને એવી હાલત કરી દેવામાં આવી હતી કે…
Trishul News Gujarati News પહેલા મહિલાના વાળ કાપ્યા અને પછી બુટ-ચપ્પલની માળા પહેરાવી કાઢ્યું સરઘસ- કારણ જાણીને હોંશ ઉડી જશેઅંતિમ સંસ્કાર પહેલા સ્મશાનમાં ચિતા પર પડેલા મૃત વ્યકિતએ ખોલી આંખ અને પછી જે થયું તે રૂવાડા ઉભા કરી દેશે- જુઓ વિડીયો
દિલ્હી(Delhi)માં સ્મશાનમાં પડેલો મૃત વ્યક્તિ જીવિત થતાં સ્મશાનભૂમિમાં અંધાધૂંધી મચી ગઈ હતી. ખરેખર, મૃતદેહના અંતિમ સંસ્કાર માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતિમ સંસ્કાર કરવાની…
Trishul News Gujarati News અંતિમ સંસ્કાર પહેલા સ્મશાનમાં ચિતા પર પડેલા મૃત વ્યકિતએ ખોલી આંખ અને પછી જે થયું તે રૂવાડા ઉભા કરી દેશે- જુઓ વિડીયોબદમાશોએ 3000 રૂપિયાની લૂંટ માટે બે યુવકોને માથામાં પથ્થર અને ઇંટો મારીને નાળામાં ફેંકી દીધા- જુઓ CCTV વિડીયો
દિલ્હી(Delhi)ના સંગમ વિહાર(Sangam Vihar) વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 7-8 બદમાશોની ટોળકીએ લૂંટ(Gang robbery) માટે રાત્રે રસ્તા પર જઈ રહેલા 2 યુવકોને રોક્યા…
Trishul News Gujarati News બદમાશોએ 3000 રૂપિયાની લૂંટ માટે બે યુવકોને માથામાં પથ્થર અને ઇંટો મારીને નાળામાં ફેંકી દીધા- જુઓ CCTV વિડીયોભારતમાં ઓમિક્રોનની બેવડી સદી- આ રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાતા મચ્યો હાહાકાર
દેશમાં કોરોના(Corona) વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન(Omicron)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું કે દેશભરમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 200 કેસ નોંધાયા…
Trishul News Gujarati News ભારતમાં ઓમિક્રોનની બેવડી સદી- આ રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાતા મચ્યો હાહાકાર