સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં રહેતી 16 વર્ષય કિશોરી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો. દુષ્કર્મની સમગ્ર હકીકત ત્યારે સામી આવી જ્યારે કિશોરીને પેટમાં દુઃખાવો ઉપડતા…
Trishul News Gujarati સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો, પોલીસે આરોપીની મધ્યપ્રદેશથી કરી ધરપકડપાંડેસરા પોલીસ
સુરત આપ ની મહિલા કાર્યકર્તાએ પોતાના જ પક્ષના મહામંત્રીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તા પાસેથી તેમના જ પતિએ વ્યાજે લીધેલા રૂપિયા ચાર હજારની સામે 10 હજાર રૂપિયાનું માંગણી કરી આમ…
Trishul News Gujarati સુરત આપ ની મહિલા કાર્યકર્તાએ પોતાના જ પક્ષના મહામંત્રીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસસુરતમાં રાત્રી ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીને બેફામ ડમ્પર ચાલકે અડફેટે લેતા સર્જાયો ગંભીર અકસ્માત, ઘટના સ્થળ પર જ નીપજ્યું કરુણ મોત
સુરત: સુરત શહેરના ભેસ્તાન ત્રણ રસ્તા નજીક એક વિચિત્ર પોલીસ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. વાહન ચેકિંગ દરમિયાન ફરજ બજાવી રહેલ બે મહિલા કોન્સ્ટેબલ સહીત…
Trishul News Gujarati સુરતમાં રાત્રી ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીને બેફામ ડમ્પર ચાલકે અડફેટે લેતા સર્જાયો ગંભીર અકસ્માત, ઘટના સ્થળ પર જ નીપજ્યું કરુણ મોત