Defense Minister Rajnath Singh: રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે, દેશની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સરકાર બક્ષશે નહીં અને જો…
Trishul News Gujarati ‘અમે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારીશું’, રાજનાથ સિંહે પાડોશી દેશને આપી ચેતવણી…પુલવામા હુમલો
14 ફેબ્રુઆરી ઇતિહાસનો કાળો દિવસ કેમ ભૂલાય? PM મોદીએ પુલવામા હુમલાની વરસી પર સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ
Pulwama Attack: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એટલે કે,14 ફેબ્રુઆરી પુલવામા આતંકવાદી હુમલામાં(Pulwama Attack) શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…
Trishul News Gujarati 14 ફેબ્રુઆરી ઇતિહાસનો કાળો દિવસ કેમ ભૂલાય? PM મોદીએ પુલવામા હુમલાની વરસી પર સૈનિકોને આપી શ્રદ્ધાંજલિજમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર, લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સહિત 2 આતંકવાદીઓ ઠાર
Pulwama Encounter: જમ્મુ-કાશ્મીરના પુલવામાના લૈરો-પરીગામ વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી. પોલીસ અને સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર એક…
Trishul News Gujarati જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર, લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સહિત 2 આતંકવાદીઓ ઠારપુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા મેજર વિભૂતિ ઢૌંડિયાલના પત્ની આજે ઈન્ડીયન આર્મીમાં જોડાયા- જુઓ વિડીયો
જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2019માં થયેલા પુલવામા હુમલામાં શહીદ થયેલા મેજર વિભૂતી શંકર ઢૌંડિયાલની પત્ની નિતિકા કૌલએ આજે ભારતીય સેનામાં જોડાયા છે. નિતિકા કૌલ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ…
Trishul News Gujarati પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા મેજર વિભૂતિ ઢૌંડિયાલના પત્ની આજે ઈન્ડીયન આર્મીમાં જોડાયા- જુઓ વિડીયો