MLA Ketan Inamdar: ભરતી મેળો ચલાવનાર ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. સોમવારે મોડી રાતે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે વિધાનસભાના અધ્યક્ષને ઇમેલ મારફતે રાજીનામું…
Trishul News Gujarati કેતન ઈનામદારે ભાજપના ધારાસભ્ય તરીકે આપ્યું રાજીનામું, હાઈકમાંડનું નાક દબાવવાનું નાટક?