4CricketersDie: મહારાષ્ટ્રના શિંગણાપુર નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ક્રિકેટરોના(4CricketersDie) કરૂણ મોત નિપજ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ક્રિકેટરોની ટીમ રવિવારે એક ટૂર્નામેન્ટ રમવા…
Trishul News Gujarati મહારાષ્ટ્રમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ખતરનાક અકસ્માત- ઘટનાસ્થળે જ 4 ક્રિકેટરોના કરૂણ મોત, 5 ગંભીર રીતે ઘાયલ