4000નું ડીઝલ પુરાવીને પૈસા દીધા વગર જ ભાગી ગયો, પાઈપ પણ ઉખેડી લેતો ગયો- સમગ્ર ઘટના CCTVમાં કેદ

રાજસ્થાન(Rajasthan): અજમેર(Ajmer)ના માંગલિયાવાસ બાયપાસ પર કારનો ચાલક વાહનમાંથી નીચે ઉતર્યા વગર પેટ્રોલ પંપ(Petrol pump) પર 4000 રૂપિયાનું ડીઝલ(Diesel) ભરીને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના…

Trishul News Gujarati News 4000નું ડીઝલ પુરાવીને પૈસા દીધા વગર જ ભાગી ગયો, પાઈપ પણ ઉખેડી લેતો ગયો- સમગ્ર ઘટના CCTVમાં કેદ

પગથી પત્નીનું ગળું દબાવી પતિએ આપ્યું દર્દનાક મોત- દહેજની લાલચમાં હેવાય બન્યો સાસરીયા પક્ષ

રાજસ્થાનના(rajasthan) ધોલપુર(dholpur) જિલ્લામાં ચાર મહિના પહેલા એક મહિલાની હત્યા કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દહેજમાં એક લાખ રૂપિયા અને કારના ન મળતા પતિએ પત્નીની…

Trishul News Gujarati News પગથી પત્નીનું ગળું દબાવી પતિએ આપ્યું દર્દનાક મોત- દહેજની લાલચમાં હેવાય બન્યો સાસરીયા પક્ષ

બીકોમમાં ભણતા કોલેજિયન યુવકે મોલના ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ- યુવકની હાલત જોઈ રડી પડ્યો પરિવાર

રાજસ્થાનના(Rajasthan) જયપુરમાં(Jaipur) એક વિદ્યાર્થીએ મોલના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે. આ સમગ્ર ઘટના ત્યાંના એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે. જેમાં જોઈ…

Trishul News Gujarati News બીકોમમાં ભણતા કોલેજિયન યુવકે મોલના ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ- યુવકની હાલત જોઈ રડી પડ્યો પરિવાર

વાઘના શિકારનો LIVE વિડીયો- સુતેલા વાઘની સળી કરવી કુતરાને મોંઘી પડી ગઈ

મોટા અને ભયાનક પ્રાણીઓ પણ વાઘથી ડરે છે, તો દોઢ પાંસળીવાળા કૂતરાની શું ઔકાત… પરંતુ જરા વિચારો કે જો કોઈ શ્વાન તેનાથી ૧૦ ગણા મોટા…

Trishul News Gujarati News વાઘના શિકારનો LIVE વિડીયો- સુતેલા વાઘની સળી કરવી કુતરાને મોંઘી પડી ગઈ

કનૈયાલાલ હત્યાકાંડના પડઘા સુરતમાં પડ્યા- બંને હત્યારાઓનું પૂતળાદહન કરી બજરંગદળે જાણો શું કરી માંગ?

રાજસ્થાન(rajasthan): ઉદયપુરના(Udaipur) ભૂતમહાલ વિસ્તારમાં મંગળવારે બપોરે કપડાં સીવડાવવાના બહાને આવેલા મોહમ્મદ રિયાઝ(Mohammed Riaz) અને ગૌસ મોહમ્મદ(Gauss Mohammed) દ્વારા ટેલર કન્હૈયાલાલની ઘાતકી હત્યા(Brutal murder of Kanhaiyala)…

Trishul News Gujarati News કનૈયાલાલ હત્યાકાંડના પડઘા સુરતમાં પડ્યા- બંને હત્યારાઓનું પૂતળાદહન કરી બજરંગદળે જાણો શું કરી માંગ?

શરીર પર 26 ઘા, ગરદન પર 10 ઉંડા જખ્મો અને… – કન્હૈયાલાલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયા ચોકાવનારા ખુલાસા

રાજસ્થાન(rajasthan): મંગળવારે બપોરે ઉદયપુરના(Udaipur) ભૂતમહાલ વિસ્તારમાં કપડાં સીવડાવવાના બહાને આવેલા મોહમ્મદ રિયાઝ(Mohammed Riaz) અને ગૌસ મોહમ્મદ(Gauss Mohammed) દ્વારા ટેલર કન્હૈયાલાલની ઘાતકી હત્યા(Brutal murder of Kanhaiyala)…

Trishul News Gujarati News શરીર પર 26 ઘા, ગરદન પર 10 ઉંડા જખ્મો અને… – કન્હૈયાલાલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયા ચોકાવનારા ખુલાસા

માનવતાની મહેક પ્રસરી: 36 વર્ષના યુવકનું હૃદય મહિલાના શરીરમાં ધબકશે, બ્રેઈન ડેડ દર્દીએ જતા-જતા ચાર લોકોને આપ્યું નવજીવન

રાજસ્થાન(Rajasthan): સરકારી હોસ્પિટલ સવાઈ માનસિંહ(Sawai Mansingh)માં આજે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ(Heart transplant) કરવામાં આવ્યું હતું. આ ટ્રાન્સપ્લાન્ટ ફોર્ટિસ હોસ્પિટલ(Fortis Hospital), જેએલએન માર્ગ(JLN road), જયપુર(Jaipur)માં બ્રેઈન ડેડ દર્દીના…

Trishul News Gujarati News માનવતાની મહેક પ્રસરી: 36 વર્ષના યુવકનું હૃદય મહિલાના શરીરમાં ધબકશે, બ્રેઈન ડેડ દર્દીએ જતા-જતા ચાર લોકોને આપ્યું નવજીવન

ગૌતસ્કરોએ પોલીસકર્મીઓ પર ફાયરીંગ કરીને ગાડી ચડાવી કચડવાનો કર્યો પ્રયાસ – જુઓ ગોળીબારનો LIVE વિડીયો

રાજસ્થાન(Rajasthan): ભરતપુર(Bharatpur)ના કુમ્હેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે રાત્રે 4 વાગ્યે બે ગાય તસ્કરોએ QRT (ક્વિક રિસ્પોન્સ ટીમ) પર હુમલો કર્યો હતો. ક્યુઆરટીની ટીમ ગાય તસ્કરોનો…

Trishul News Gujarati News ગૌતસ્કરોએ પોલીસકર્મીઓ પર ફાયરીંગ કરીને ગાડી ચડાવી કચડવાનો કર્યો પ્રયાસ – જુઓ ગોળીબારનો LIVE વિડીયો

પાણીની બોટલ ન આપવા બદલ યુવકે કર્યું ફાયરિંગ: દુકાનદારના માથા પર પિસ્તોલ તાકી અને… – જુઓ વિડીયો

રાજસ્થાન(Rajasthan): પાણીની બોટલ ન આપવાના કારણે એક બદમાશોએ દુકાનદાર પર એક પછી એક ગોળીબાર કર્યો હતો. દુકાનદારે ઝૂકી જતાં ગોળી કાઉન્ટર પર વાગી. રાજસ્થાન(Rajasthan)ના જોધપુર(Jodhpur)ના…

Trishul News Gujarati News પાણીની બોટલ ન આપવા બદલ યુવકે કર્યું ફાયરિંગ: દુકાનદારના માથા પર પિસ્તોલ તાકી અને… – જુઓ વિડીયો

લગ્ને લગ્ને કુંવારી કન્યા: દર 10 દિવસે ફેરવે છે વરરાજો, પૈસા પડાવવા એવો માસ્ટર પ્લાન બનાવે કે… પોલીસ પણ ગોથું ખાઈ જાય

રાજસ્થાન(Rajasthan): હનુમાનગઢ(Hanumangarh)માં એક યુવતી પર એક મહિનામાં ત્રણ વખત લગ્ન કરીને વરને લૂંટવાનો કેસ નોંધવામાં આવ્યો છે. દુલ્હન અને તેનો સાથી એટલા હોશિયાર છે કે,…

Trishul News Gujarati News લગ્ને લગ્ને કુંવારી કન્યા: દર 10 દિવસે ફેરવે છે વરરાજો, પૈસા પડાવવા એવો માસ્ટર પ્લાન બનાવે કે… પોલીસ પણ ગોથું ખાઈ જાય

આકાશમાં દેખાયો અદ્ભુત નજારો: ખરતા તારાની જેમ પડતા અગ્નગોળા કેમેરામાં થયા કેદ, લોકોમાં સર્જાયું કુતુહલ

રાજસ્થાન(Rajasthan)માં પાકિસ્તાન(Pakistan) સરહદને અડીને આવેલા વિસ્તારોમાં બુધવારે રાત્રે બનેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. અહી આકાશમાં જોરદાર ધડાકા સાથે જોવા મળેલ લાઈટના કારણે સનસનાટી…

Trishul News Gujarati News આકાશમાં દેખાયો અદ્ભુત નજારો: ખરતા તારાની જેમ પડતા અગ્નગોળા કેમેરામાં થયા કેદ, લોકોમાં સર્જાયું કુતુહલ

લોકોના જીવ બચાવતી એમ્બ્યુલન્સે વિદ્યાર્થીને આપ્યું દર્દનાક મોત- જુઓ અકસ્માતનો LIVE વિડીયો

માર્ગો પર પુરપાટ ઝડપે દોડતા વાહનો મોતની જેમ દોડી રહ્યા છે. રાજસ્થાન(Rajasthan)માં આવા વાહનોના કારણે સતત અકસ્માતો થઈ રહ્યા છે અને લોકો જીવ ગુમાવી રહ્યા…

Trishul News Gujarati News લોકોના જીવ બચાવતી એમ્બ્યુલન્સે વિદ્યાર્થીને આપ્યું દર્દનાક મોત- જુઓ અકસ્માતનો LIVE વિડીયો