ગુજરાત: ગઈકાલે દેશમાં દશેરા (Dussehra) એટલે કે, વિજયાદશમી (Vijayadashami) ના તહેવારના દિવસે કેટલાક લોકો વાહનોની ખરીદી કરતાં હોય છે ત્યારે આજના દિવસે ડિલિવરી મળે તેવું…
Trishul News Gujarati દશેરા વડોદરાવાસીઓને ફળ્યા: ફક્ત એક જ દિવસમાં આટલા કરોડના નવા વાહનોની થઈ ધૂમ ખરીદીવડોદરા શહેર
વડોદરા નજીક સર્જાયેલ કરુણાંતિકામાં ડોક્ટરનો અભ્યાસ કરી રહેલ દીકરીને ભેટ્યો કાળ- પરિવારજનોમાં છવાયો આક્રંદ
ગુજરાત: વડોદરા (Vadodara) પાસેના વાઘોડિયા (Vaghodia) તાલુકામાં આવેલ આમોદર (Amodar) નજીક મોપેડ અને કાર (Moped and car) વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાતા એક વ્યક્તિનું મોત…
Trishul News Gujarati વડોદરા નજીક સર્જાયેલ કરુણાંતિકામાં ડોક્ટરનો અભ્યાસ કરી રહેલ દીકરીને ભેટ્યો કાળ- પરિવારજનોમાં છવાયો આક્રંદહત્યા કે આત્મહત્યા: વડોદરામાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા માં-દીકરીનાં મૃતદેહ, પોલીસ રહસ્યના ઘેરામાં ઘેરાઈ
ગુજરાત: વડોદરા (Vadodara) શહેર (City) માં આવેલ ન્યૂ સમા રોડ પરની ચંદનપાર્ક સોસાયટી (Chandanpark Society) માં માતા-દીકરીના શંકાસ્પદ મોત નીપજ્યા છે. રાત્રે 12 વાગ્યે માતા-પુત્રી…
Trishul News Gujarati હત્યા કે આત્મહત્યા: વડોદરામાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા માં-દીકરીનાં મૃતદેહ, પોલીસ રહસ્યના ઘેરામાં ઘેરાઈગુજરાતના આ શહેરમાંથી કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ સહિત 10 નબીરાઓ દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાયા
ગુજરાત: વડોદરા (Vadodara) માં આવેલ પાદરા (Padra) તાલુકાના ગોરીયાદ (Goriyad) ગામ (Village) નજીક વડોદરા શહેર કોંગ્રસ (Congress) ના પૂર્વ પ્રમુખ સહિત 10 નબીરાઓ દારૂની મહેફિલ…
Trishul News Gujarati ગુજરાતના આ શહેરમાંથી કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ સહિત 10 નબીરાઓ દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાયાસેકંડો ભક્તોની આતુરતાનો આવ્યો અંત: સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં નવા ગાદીપતિ તરીકે નિમાયા…
ગુજરાત: વડોદરા (Vadodara) નજીકનાં સોખડા સ્વામિનારાયણ મંદિર (Sokhada Swaminarayan Temple) ના નવા ગાદીપતિ (New Gadipati) ને લઇ છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલ વિવાદનો આજે અંત…
Trishul News Gujarati સેકંડો ભક્તોની આતુરતાનો આવ્યો અંત: સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં નવા ગાદીપતિ તરીકે નિમાયા…સવારમાં જાગીને જોયું તો સામે જ લટકી રહ્યો દીકરાનો મૃતદેહ- હોમગાર્ડ જવાને આપઘાત કરી લેતાં રહસ્યનાં ઘેરામાં ઘેરાઈ વડોદરા પોલીસ
વડોદરા (ગુજરાત): શહેર (Vadodra) નાં આજવા (Azwa) રોડ પર આવેલ રામદેવનગર (Ramdevnagar) માં રહેતા તેમજ હોમગાર્ડમાં નોકરી કરતા યુવાને મંગળવારની મોડીરાત્રે (at Midnight) ગળે ફાંસો…
Trishul News Gujarati સવારમાં જાગીને જોયું તો સામે જ લટકી રહ્યો દીકરાનો મૃતદેહ- હોમગાર્ડ જવાને આપઘાત કરી લેતાં રહસ્યનાં ઘેરામાં ઘેરાઈ વડોદરા પોલીસમેઘરાજાએ વડોદરા ઘમરોળ્યું- જુઓ કયા કેટલો વરસાદ ખાબકયો
વડોદરા (ગુજરાત): વડોદરા (Vadodra) શહેરમાં શનિવારની મોડી રાત્રી (Midnight) થી 2 ઈંચ અતિભારે વરસાદ (Heavy Rain) ખાબકતા શહેરમાં પુન: પાણી ભરાઈ ગયાં હતાં. જેમાંથી કેટલાક…
Trishul News Gujarati મેઘરાજાએ વડોદરા ઘમરોળ્યું- જુઓ કયા કેટલો વરસાદ ખાબકયોનદીમાંથી GRD જવાનનો મૃતદેહ મળી આવતા રહસ્યમય મોતનાં ઘેરામાં ઘેરાઈ પોલીસ
સમગ્ર દેશમાં આપઘાત તથા હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. રાજ્યના વડોદરા જિલ્લામાંથી એક સમાચાર સામે આવ્યા છે. વડોદરાના ડભોઇ તાલુકાના તીર્થસ્થાન ચાંદોદ…
Trishul News Gujarati નદીમાંથી GRD જવાનનો મૃતદેહ મળી આવતા રહસ્યમય મોતનાં ઘેરામાં ઘેરાઈ પોલીસબેડ ખાલી હોવા છતાં વડોદરાની સયાજી હોસ્પીટલમાં દર્દીઓને નીચે સુવડાવ્યા- જવાબદાર કોણ? તંત્ર કે પછી…
હાલમાં જયારે સમગ્ર રાજ્યમાં બીમારીનો માહોલ ફેલાયો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂ-ચિકનગુનિયા સાથે વાઈરલ ઇન્ફેક્શન તથા તાવમાં…
Trishul News Gujarati બેડ ખાલી હોવા છતાં વડોદરાની સયાજી હોસ્પીટલમાં દર્દીઓને નીચે સુવડાવ્યા- જવાબદાર કોણ? તંત્ર કે પછી…શિક્ષકદિન વિશેષ: વડોદરાના આ શિક્ષકે ભિક્ષુક બાળકોના હાથમાં કટોરાને બદલે પકડાવ્યા પુસ્તકો
આજે સમગ્ર દેશમાં ‘શિક્ષક દિન’ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં એક પ્રેરણાદાયક કહાની સામે આવી રહી છે. શિક્ષક કભી સાધારણ નહિં હોતા…ખરેખર સાચી…
Trishul News Gujarati શિક્ષકદિન વિશેષ: વડોદરાના આ શિક્ષકે ભિક્ષુક બાળકોના હાથમાં કટોરાને બદલે પકડાવ્યા પુસ્તકોવિકાસ ખાડે ગયો: વડોદરામાં ચાલુ વરસાદે એક્ટિવા ચાલક ભૂવામાં પડ્યો- જુઓ live વિડીયો
વડોદરા(ગુજરાત): હાલ ચોમાસું ગુજરાતમાં જામ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે અનેક જગ્યાએ ભૂવા પડ્યા હોવાના બનાવો સામે આવ્યા છે. તેની…
Trishul News Gujarati વિકાસ ખાડે ગયો: વડોદરામાં ચાલુ વરસાદે એક્ટિવા ચાલક ભૂવામાં પડ્યો- જુઓ live વિડીયો12 વર્ષની છોકરીને અચાનક જ પેટમાં દુખવા લાગ્યું, ડોકટરે તપાસ કરી તો બહાર આવી વિશ્વાસ ન આવે એવી વાત
અવાર નવાર ગુજરાત રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં હવે વડોદરા પણ બાકાત નથી રહ્યું. હાલમાં જ વડોદરા શહેરથી એક બળાત્કારની…
Trishul News Gujarati 12 વર્ષની છોકરીને અચાનક જ પેટમાં દુખવા લાગ્યું, ડોકટરે તપાસ કરી તો બહાર આવી વિશ્વાસ ન આવે એવી વાત