સુરત(ગુજરાત): લીંબુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી લીંબુ ચોરીની ઘટના પણ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે હવે લીંબુ(Lemon)ના ભાવને લઈને વેચવા આવેલા યુવક…
Trishul News Gujarati News સુરતના અમરોલીમાં લીંબુની બબાલમાં ખેલાયો ખૂનીન ખેલ, લીંબુ ખરીદવા આવેલા યુવકને ઝીંક્યા છરીના ઘાસુરત
કાકાએ ઠપકો આપતાં સુરતના ધોરણ 10ના વિદ્યાર્થીએ ખાધો ગળાફાંસો, સુસાઇડ નોટમાં…
સુરત(ગુજરાત): આજકાલ આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. નજીવી બાબતે લોકો આપઘાત(Suicide) કરી લેતા હોય છે. ત્યારે સુરત(Surat)ના કાપોદ્રા(Kapodra)માં કાકીને ફોન કરવા બાબતે કાકાએ ઠપકો…
Trishul News Gujarati News કાકાએ ઠપકો આપતાં સુરતના ધોરણ 10ના વિદ્યાર્થીએ ખાધો ગળાફાંસો, સુસાઇડ નોટમાં…આવી સરકારી હોસ્પિટલ અમેરિકા પાસે પણ નહી હોય- છત, ગટર, ટોઇલેટ, ફલોરિંગ બધું તુટલું
સુરત(Surat) નવી સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં સરકારે(Government) કરોડોનો ખર્ચો કર્યો છે. તે દક્ષિણ ગુજરાત (South Gujarat)ની સૌથી મોટી હોસ્પિટલ છે. એમાંય ખાસ કરીને સુરતના ગરીબ…
Trishul News Gujarati News આવી સરકારી હોસ્પિટલ અમેરિકા પાસે પણ નહી હોય- છત, ગટર, ટોઇલેટ, ફલોરિંગ બધું તુટલુંસાવધાન! સુરતમાં સક્રિય થઇ ચડ્ડીબનીયાન ધારી ગેંગ, બંધ ઘરોના તાળા તોડીને…
સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલ ચોરીના બનાવો દરમિયાન ઓલપાડ(Olpad) તાલુકાનાં સાયણ(Sayan) વિસ્તારમાં ફરીવાર ચડ્ડી બનીયાન ધારી ટોળકી સક્રિય થઇ હતી. મળતી માહિતી મુજબ, સાયણ ગામે આવેલ…
Trishul News Gujarati News સાવધાન! સુરતમાં સક્રિય થઇ ચડ્ડીબનીયાન ધારી ગેંગ, બંધ ઘરોના તાળા તોડીને…ગ્રીષ્માનો ફેનિલ હત્યારો ફાંસી અટકાવવા હાઈકોર્ટ જાય એ પહેલા ગૃહ વિભાગે આપ્યો ઝટકો, સરકારે હાઇકોર્ટમાં જઈને કર્યું આ કામ
સુરત(ગુજરાત): ગ્રીષ્મા હત્યાકાંડમાં સુરત(Surat)ના પાસોદરા(Pasodra)માં જાહેરમાં ગ્રીષ્મા(grishma)નું ગળું દબાવી હત્યા કરવા બદલ કોર્ટ દ્વારા ફેનિલ(fenil)ને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ…
Trishul News Gujarati News ગ્રીષ્માનો ફેનિલ હત્યારો ફાંસી અટકાવવા હાઈકોર્ટ જાય એ પહેલા ગૃહ વિભાગે આપ્યો ઝટકો, સરકારે હાઇકોર્ટમાં જઈને કર્યું આ કામબહેનના લગ્નમાં જ ભાઈની અર્થી ઉઠી, નાચતા નાચતા છાતીમાં દુખાવો ઉપડ્યો અને મળ્યું મોત- ‘ઓમ શાંતિ’
ગુજરાત(Gujarat): રાજ્યમાં કાળઝાળ ગરમી અનેક લોકોને પોતાના ભરડામાં લઇ રહી છે. ત્યારે આ પ્રકારની કાળજાળ ગરમીમાં પ્રસંગોમાં ઉમટી પડતી ભીડ ભારે પડતી હોય છે. ત્યારે…
Trishul News Gujarati News બહેનના લગ્નમાં જ ભાઈની અર્થી ઉઠી, નાચતા નાચતા છાતીમાં દુખાવો ઉપડ્યો અને મળ્યું મોત- ‘ઓમ શાંતિ’સુરતમાં 70 ફૂટથી ઉંચી પાણીની ટાંકી પર ફસાયેલા વાનરનું દોઢ કલાકની જહેમત બાદ કરાયું રેસ્ક્યૂ – જુઓ વિડીયો
સુરત(Surat): શુક્રવારે સવારે અલથાણ-ભીમરાડ(Althan-Bhimrad) રોડ પર આવેલી મ્યુનિસિપલ પાણીની ટાંકી પર ચડી ગયેલા કપિરાજને નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડ(Fire brigade)ની ટીમ દ્વારા દોઢથી બે કલાક…
Trishul News Gujarati News સુરતમાં 70 ફૂટથી ઉંચી પાણીની ટાંકી પર ફસાયેલા વાનરનું દોઢ કલાકની જહેમત બાદ કરાયું રેસ્ક્યૂ – જુઓ વિડીયોસુરતના ધારાસભ્યનો રાજ્યસભામાં વોટ અપાવવાના નામે ભરતસિંહને 12 કરોડમાં કોણે નવડાવી દીધા?
ગત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ દાવેદારી કરી હતી અને ભારે રસાકસી બાદ શક્તિસિંહ ગોહિલ નો વિજય થયો હતો અને ભરતસિંહ…
Trishul News Gujarati News સુરતના ધારાસભ્યનો રાજ્યસભામાં વોટ અપાવવાના નામે ભરતસિંહને 12 કરોડમાં કોણે નવડાવી દીધા?સુરત ટેક્સટાઈલ માર્કેટનું સૌથી મોટું ઉઠમણું: 100 વીવર્સના 90 કરોડ રૂપિયા બુચ મારીને 26 વર્ષનો ઠગ ફરાર
સુરત(ગુજરાત): હાલ સુરત(Surat)માં ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટ(Global Textile Market)ના વેપારીએ 65 કરોડનું ઉઠમણું કર્યુ હતું. જણાવી દઈએ કે, આ ઉઠમણું 90 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે.…
Trishul News Gujarati News સુરત ટેક્સટાઈલ માર્કેટનું સૌથી મોટું ઉઠમણું: 100 વીવર્સના 90 કરોડ રૂપિયા બુચ મારીને 26 વર્ષનો ઠગ ફરારસુરત: પ્રેમ લગ્નના 7 વર્ષ બાદ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી પત્નીની હત્યા કરનાર પતિની થઇ ધરપકડ
સુરત(ગુજરાત): હાલ સુરત(Surat)માં પ્રેમ લગ્નના 7 વર્ષ બાદ છૂટા પડી ગયેલા પત્નીની બાળકો સામે હત્યા કરવા બદલ પતિની ધરપકડ કરવામાં આવી છે. સુરતના કતારગામ(Katargam) વિસ્તારમાં…
Trishul News Gujarati News સુરત: પ્રેમ લગ્નના 7 વર્ષ બાદ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી પત્નીની હત્યા કરનાર પતિની થઇ ધરપકડવાંચો પતિના મૃત્યુ બાદ એકલા હાથે ત્રણ બાળકોનો ઉછેર કરતા ‘મધર ઇન્ડિયા’ની સંઘર્ષભરી કહાની
સુરત(ગુજરાત): મહિલા અને બાળવિકાસ વિભાગ અંતર્ગત ચાલતી ‘ગંગા સ્વરૂપા આર્થિક યોજના’ હેઠળ જિલ્લાની હજારો મહિલાઓને પેન્શનરૂપી આર્થિક સહાય પુરી પાડવામાં આવી રહી છે. સુરત(Surat) શહેરમાં…
Trishul News Gujarati News વાંચો પતિના મૃત્યુ બાદ એકલા હાથે ત્રણ બાળકોનો ઉછેર કરતા ‘મધર ઇન્ડિયા’ની સંઘર્ષભરી કહાનીસુરતમાં નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતી બહેનોની અનોખી કહાની વાંચીને છાતી ગર્વથી ફૂલી જશે
સુરત(ગુજરાત): દર્દીઓને સ્વસ્થ રાખવામાં નર્સોનું ખુબ મોટું યોગદાન ગણવામાં આવે છે. વિશ્વની પ્રથમ નર્સ ફલોરેન્સ નાઇટિંગલના જન્મદિવસ 12મી મેને આંતરરાષ્ટ્રીય નર્સ ડે તરીકે સમગ્ર વિશ્વમાં…
Trishul News Gujarati News સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતી બહેનોની અનોખી કહાની વાંચીને છાતી ગર્વથી ફૂલી જશે