Students Bus Accident: જોધપુર-જેસલમેર શૈક્ષણિક પ્રવાસ પર ગુજરાતથી બાળકોને લઈ જઈ રહેલી બસ પાછળથી ડામરથી ભરેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે…
Trishul News Gujarati પ્રવાસે રાજસ્થાન ગયેલા મહેસાણાના વિદ્યાર્થીઓની બસનો ગમખ્વાર અકસ્માત, બેના મોત- 21 ઇજાગ્રસ્ત- પરિવારજનોનું કાળજું કંપાવતું રુદન