કેનેડા(Canada)ના ટોરોન્ટો(Toronto)માં એક માર્ગ અકસ્માત(Accident)માં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના મોત(Five Indian students killed) થયા છે. આ ઘટના રવિવારે બની હતી. હાલમાં બે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ છે…
Trishul News Gujarati News કેનેડાના ટોરોન્ટોમાં સર્જાયો ગોઝારો અકસ્માત, પાંચ ભારતીય વિદ્યાર્થીઓને ભરખી ગયો કાળ- જુઓ નામોનું લીસ્ટaccident
ઓવરટેક કરવા જતા પાછળથી આવતા ટ્રકે મારી જોરદાર ટક્કર- દીકરીને પરીક્ષા અપાવી ઘરે ફરતી માતાનું મોત
દિવસેને દિવસે વધતા જતા અક્સામાતોમાં(Accident) કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. ત્યારે હાલમાં જ પલવલમાં(Palwal) નેશનલ હાઈવે(National Highway) પર એક ભયાનક અકસ્માતના સમાચાર…
Trishul News Gujarati News ઓવરટેક કરવા જતા પાછળથી આવતા ટ્રકે મારી જોરદાર ટક્કર- દીકરીને પરીક્ષા અપાવી ઘરે ફરતી માતાનું મોતવડોદરામાં ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત- 4 વર્ષીય ભવ્યનું પ્રાણપંખેરુ ઉડી ગયું
ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)ના ડભોઇ(Dabhoi) તાલુકાના સિતપુર અને ધરમપૂરી વચ્ચે ઓવરલોડ રેતી ભરી બેફામ રીતે દોડી રહેલા હાઈવા ટ્રકે શુક્રવારના રોજ એક બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું…
Trishul News Gujarati News વડોદરામાં ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત- 4 વર્ષીય ભવ્યનું પ્રાણપંખેરુ ઉડી ગયુંમધ્ય પ્રદેશના જબલપુરમાં ‘રન વે’ પર લેન્ડિંગ કરતી વખતે વિમાન લપસતા 55 મુસાફરો…
મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના જબલપુર(Jabalpur)ના ડુમના એરપોર્ટ(Dumna Airport) પર આજે લેન્ડિંગ દરમિયાન એક પ્લેન રનવે પરથી સરકી ગયું હતું. આ અકસ્માત(Accident)માં વિમાનમાં સવાર 55 મુસાફરોનો આબાદ બચાવ…
Trishul News Gujarati News મધ્ય પ્રદેશના જબલપુરમાં ‘રન વે’ પર લેન્ડિંગ કરતી વખતે વિમાન લપસતા 55 મુસાફરો…બેકાબુ બનેલી કાર ઝાડના થડમાં ઘુસી ગઈ, બે મહિલાઓ સહિત એક જ પરિવારના ત્રણ લોકોના મોત- ‘ઓમ શાંતિ’
બિહાર(Bihar)ના કોઢા પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે(National Highway) 31 પર પવઈ ચોક(Powai Chowk) પાસે, સ્પીડમાં આવતી કાર બેકાબૂ થઈને ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત(Accident) સર્જાયો…
Trishul News Gujarati News બેકાબુ બનેલી કાર ઝાડના થડમાં ઘુસી ગઈ, બે મહિલાઓ સહિત એક જ પરિવારના ત્રણ લોકોના મોત- ‘ઓમ શાંતિ’પુરપાટ ઝડપે આવતા બેકાબુ ટ્રકે એકસાથે આઠ વીજ થાંભલા કર્યા ધરાશાઈ- સાંકડી શેરીમાં મોટી જાનહાની ટળી
આજકાલ અવારનવાર અકસ્માત(Accident) બની રહ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે, રાપર તાલુકા(Rapar Taluka)ના આડેસરની મેઇન બજારમાં અડધી રાત્રે ગંભીર ઘટના બની હતી. જેમાં પૂરપાટ…
Trishul News Gujarati News પુરપાટ ઝડપે આવતા બેકાબુ ટ્રકે એકસાથે આઠ વીજ થાંભલા કર્યા ધરાશાઈ- સાંકડી શેરીમાં મોટી જાનહાની ટળીભયંકર અકસ્માતમાં એકસાથે ચાર જીગરજાન મિત્રોના કમકમાટી ભર્યા મોત- ‘ઓમ શાંતિ’
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના કાનપુર(Kanpur)માં બિધનુ(Bidhanu) રોડ અકસ્માત(Accident)માં કારની ઓવર સ્પીડ મિત્રો માટે કાળ બની ગઈ હતી. મટિયારા(Matiyara) ગામ પાસે અકસ્માત દરમિયાન ચાર મિત્રોના મોત થયા…
Trishul News Gujarati News ભયંકર અકસ્માતમાં એકસાથે ચાર જીગરજાન મિત્રોના કમકમાટી ભર્યા મોત- ‘ઓમ શાંતિ’કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક સાથે 6 લોકોને ભરખી ગયો કાળ- ‘ઓમ શાંતિ’
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના કાનપુર(Kanpur)માં ઇટાવા-મૈનપુરી(Etawah-Mainpuri) રોડ પર થયેલો અકસ્માત(Accident) ખૂબ જ ભયાનક હતો, જેણે પણ ત્યાંનું દ્રશ્ય જોયું તે ધ્રુજી ઉઠ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર,…
Trishul News Gujarati News કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક સાથે 6 લોકોને ભરખી ગયો કાળ- ‘ઓમ શાંતિ’સરકારી બસ ડ્રાઈવરએ શાંતિથી ચાલી જતી જુવાનજોધ દીકરીને કચડી નાખી- જુઓ દર્દનાક વિડીયો
વડોદરા(Vadodara): સિટી બસના(City bus) ચાલકોની બેદરકારી ઘણી વાર જોવા મળતી હોય છે પરંતુ, વડોદરામાં(Vadodara) સિટી બસના ચાલકની બેદરકારીએ તો એક વિદ્યાર્થીનીનો જીવ લીધો છે. બેફામ…
Trishul News Gujarati News સરકારી બસ ડ્રાઈવરએ શાંતિથી ચાલી જતી જુવાનજોધ દીકરીને કચડી નાખી- જુઓ દર્દનાક વિડીયોમાર્ગ અક્સ્માતમાં બે સગા ભાઈઓના દર્દનાક મોત, પરિવાર સહીત આખું ગામ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યું
દરરોજ ન જાણે કેટલાય અક્સમાત(Accident) થતા હશે અને આ અકસ્માત દરમિયાન ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. ત્યારે હાલમાં જ યુપીના બુલંદશહેર (Bulandshahr)…
Trishul News Gujarati News માર્ગ અક્સ્માતમાં બે સગા ભાઈઓના દર્દનાક મોત, પરિવાર સહીત આખું ગામ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યુંહાઈસ્પીડ ટ્રકે રોડ ક્રોસ કરતી મહિલાને અડફેટે લઇ આપ્યું દર્દનાક મોત- રોષે ભરાયેલા લોકોએ…
રવિવારે સવારે 7 વાગ્યાની આસપાસ થયેલા માર્ગ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. આ ઘટના હૈદરનગર-જાપલા(Hydernagar-Japla) મુખ્ય માર્ગ પર દિવાન બીગહા(Diwan Bigha) ગામ પાસે બની…
Trishul News Gujarati News હાઈસ્પીડ ટ્રકે રોડ ક્રોસ કરતી મહિલાને અડફેટે લઇ આપ્યું દર્દનાક મોત- રોષે ભરાયેલા લોકોએ…જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહેલા 5 યુવકોને નડ્યો અકસ્માત, એકસાથે ઉઠી પાંચેયની અર્થી
હરિયાણા(Haryana): હરિયાણાના ગુરુગ્રામ(Gurugram) જિલ્લામાં એક સેલેરિયો કાર(Cellario car) એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને…
Trishul News Gujarati News જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહેલા 5 યુવકોને નડ્યો અકસ્માત, એકસાથે ઉઠી પાંચેયની અર્થી